________________
* नानाचित्तप्रकरणम् -
– ર૬ विशिष्टतया संवेत्ति, धातुमेव समृद्धिमूलतया वदतीति धातुवादी, स च धातुम् - सुवर्णादिकम्, अमुकविधिना तन्निष्पत्तिरित्याद्यवगमपुरस्सरं जानाति, एवमप्रस्तुतमभिधाय प्रस्तुते योजयति - धर्मस्थितः धर्मप्रतिपत्ता, सर्वज्ञप्रतिपादितानुष्ठानासेवितेति यावत्, धर्मं जानाति, न हि ज्ञानं विरतिलक्षणं ज्ञातकुशलानुष्ठानासेवनलक्षणं वा स्वकार्यमकुर्वत् स्वरूपलाभमेव लभते, निश्चयतस्तस्य कुर्वद्रूपत्वात्। तदेतत्तत्त्वानभिज्ञस्य यद् भवति तदाह -
धम्मं जणो विमग्गइ मग्गंतो वि य न जाणइ विसुद्ध ।
धम्मो जिणेहिं भणिओ जत्थ दया सव्वजीवाणं ॥१०॥ ઈત્યાદિરૂપે રનને ઓળખે છે. જે ઘાતુને જ સમૃદ્ધિના કારણ તરીકે કહે તે ઘાતુવાદી. તે સુવર્ણાદિ ધાતુને જાણે છે. અર્થાત્ અમુકવિધિથી સુવર્ણાદિસિદ્ધિ થાય, એવા જ્ઞાનપૂર્વક તેને ઓળખે છે.
આ રીતે પ્રસ્તુત વાતોને કહીને હવે પ્રસ્તુતમાં જોડે છે - જે ઘર્મમાં સ્થિત હોય, અર્થાત જેણે ધર્મનો અંગીકાર કર્યો હોય, સર્વજ્ઞકથિત આયારોનો જે પાલનકર્તા હોય, તે ધર્મને જાણે છે. જ્ઞાનનું કાર્ય છે વિરતિ અથવા તો જે કુશલ અનુષ્ઠાનને જાણ્યું છે. તેનું આચરણ. આ કાર્યને જે ન કરે તે જ્ઞાન સ્વરૂપલાભ જ મેળવતું નથી, અર્થાત્ જે આ કાર્યનું જનક બનતું નથી એ વાસ્તવમાં જ્ઞાન જ નથી. કારણ કે નિશ્ચયથી તે કુર્વદ્વપ છે. જે સ્વકાર્યને કરે તે જ સત્ એવો નિશ્ચયનયનો અભિપ્રાય છે. માટે વિરતિરૂપ સ્વકાર્ય ન કરે એ જ્ઞાન જ નથી. આ તત્ત્વને જે જાણતો નથી, તેની જે દશા થાય છે તે કહે છે –
લોક ધર્મને શોધે છે. શોધવા છતાં વિશુદ્ધ ધર્મને જાણતો નથી. જિનોએ તેને ધર્મ કહ્યો છે કે જ્યાં સર્વ જીવોની દયા છે.ll૧oll ૬. . . . - ચાઇr! ૨. ,તું.T.૫.૨ - વિસુદ્ધા રૂ. ૪.T. - મનડા
- अहिंसोपनिषद् र जनः - मुग्धलोकः, धर्मं विमार्गयति- शुद्धत्वविशिष्टं तमन्वेषयति, मार्गयन्नपि च न जानाति विशुद्धम्, किम्प्रकारकशुद्धत्वविशिष्टो धर्मः परमार्थतः शुद्धो भवति तन्न वेत्तीत्यर्थः । कस्तर्हि तादृशो धर्म इत्येवोच्यतामित्यत्राह- यत्र सर्वजीवानाम्अशेषषड्जीवनिकायसत्त्वानाम्, दया - तत्पीडापरिहारेण सक्रिया करुणा, स जिनधर्मः - विशुद्धिविशिष्टो वृषः, भणितः - सयुक्ति प्रतिपादितः। तदनभिज्ञस्य या कदर्थना भवति तां सनिदर्शनामाह
जह नयरं गंतुमणो कोई भीमाडविं पवेसेज्जा। पंथसमासग्गाही अपरिक्खियपंथसब्भावो॥११॥
મુગ્ધ જન કયો ધર્મ શુદ્ધ છે ? તેની તપાસ કરે છે. પણ ઘર્મની તપાસ કરતા એવા પણ તેને જાણ જ નથી કે કેવા પ્રકારની શુદ્ધિથી વિશિષ્ટ ધર્મ પરમાર્થથી શુદ્ધ છે.
પૂર્વપક્ષ :- તો એ જ કહી દો ને કે કેવા પ્રકારની શુદ્ધિવાળો ધર્મ પરમાર્થથી શુદ્ધ છે ?
ઉત્તરપક્ષ :- જ્યાં સર્વ જીવોની એટલે કે ષકાયના સમગ્ર જીવોની દયા હોય. અહીં દયા એટલે માત્ર ભાવરૂપ નથી સમજવાની, પણ તે જીવોની પીડાનો પરિહાર કરે તેવી પ્રાયોગિકરૂપે સક્રિય કરુણા સમજવાની છે. આવી કરુણા જે ધર્મમાં હોય તેને શ્રી જિનેશ્વર ભગવંતોએ વિશુદ્ધિયુક્ત = શુદ્ધ ઘર્મ કહ્યો છે - પ્રસ્તુત પદાર્થનું યુક્તિયુક્ત પ્રતિપાદન કર્યું છે. જે આ વસ્તુ જાણતા નથી તેમની જે કદર્થના થાય છે, તે કહે છે –
જેણે માર્ગાભાસમાં માર્ગનો કદાગ્રહ રાખ્યો છે તથા જેણે માર્ગસદભાવની પરીક્ષા કરી નથી તેવો કોઈ નગરમાં જવાની ઈચ્છાવાળો જેમ ભયંકર અટવીમાં પ્રવેશે. ||૧૧|| . ..ઘ - નીરં૨, ૩, ૪.૫.૧ - વસે |
13