________________
१४६
- વર્મસિદ્ધઃप्राप्नोति त्वक्पर्यन्ते वृत्तत्वेन तदनुगमाभावात् बाह्यमलवदिति । नन्वन्तराले कर्माभावे का क्षतिरिति चेत् ? सर्वेषां जीवानां संसाराभावं बिना नान्या कापि, ननु निष्कारण एव संसार इति चेत् ? तर्हि निष्कारणत्वाविशेषाद् मुक्तानामपि संसारापत्तिस्तपोब्रह्मचर्याद्यनुष्ठानवतामपि संसारापत्तिश्च । कञ्चुकवत् त्वक्पर्यन्तवर्तिनि कर्मणीष्यमाणे सति शरीरमध्यवर्तिशूलादिवेदना किंनिमित्ता?, तत्कारणस्य कर्मणोऽभावात्। न
-~~ર્મસિદ્ધિ – विभागेनावस्थानलक्षणो हेतुर्दृश्यमानवियोगैः क्षीरनीरकाञ्चनोपलादिभिरनैकान्तिकः। ततो यथा कर्मग्रहणे तीव्रमन्दमध्यमभेदभिन्नोऽशुभपरिणामो हेतुः, तद्वत् कर्मवियोगेऽपि तीव्रादिभेदभिन्नः शुभपरिणामरूपो हेतु: स्वीक्रियते।
ननु कञ्चुकवद् जीवे स्पृष्टमेव कर्म स्वीक्रियते न तु बद्धमिति तत्र भवतां पृच्छामा-किमात्मनः प्रतिप्रदेशं वृत्तं सदुच्यते, आहोस्वित् त्वपर्यन्ते वृत्तं सदुच्यते ? आये साध्यविकलता दृष्टान्तस्य, नभसेव कर्मणा जीवस्य प्रतिप्रदेशं व्याप्तत्वात् यथोक्तस्पर्शनलक्षणस्य साध्यस्य कञ्चुकेऽभावात् । द्वितीये भवाद् भवान्तरं सङ्क्रमतोऽन्तराले तदनुवृत्तिर्न સામગ્રી ન મળવાથી તેમનામાંથી પ્રતિમા બની શકતી નથી.
માટે તમે જે અનુમાન પ્રયોગ કર્યો, તેમાં મુકેલો ‘અવિભાગપણે અવસ્થાનરૂપ’ હેતુ દૂધ-પાણી, કંચન-શિલાકણ વગેરે દ્વારા અનેકાંતિક ઠરે છે. કારણ કે તેઓમાં પરસ્પર અવિભાગસંયોગ હોવા છતાં પણ તેમનો વિયોગ દેખાય છે.
માટે જેમ કર્મના ગ્રહણમાં તીવ-મંદ-મધ્યમના ભેદથી ભિન્ન એવો અશુભ પરિણામ કારણ છે, તેમ કર્મના વિયોગમાં પણ તીવાદિ ભેદથી ભિન્ન એવો શુભ પરિણામરૂપ હેતુ સ્વીકારાય છે. વળી તમે જે કહ્યું હતું કે “કાંચળીની જેમ જીવને સાર્શેલ કર્મ જ સ્વીકારાય છે. બંધાયેલું નહીં? તો આ વિષયમાં અમે તમને પૂછીએ છીએ કે કર્મને તમે કેવું માનો છો ? આત્માના પ્રત્યેક પ્રદેશમાં રહેલું ? કે ત્વચાપર્યત રહેલું ?
જો પ્રથમ વિકલા કહો, તો તમારું દૃષ્ટાન્ત સાધ્યવિકલ છે. કારણ કે જેમ જીવના પ્રત્યેક પ્રદેશે આકાશ વ્યાપીને રહેલું છે, તેમ જીવના પ્રત્યેક પ્રદેશે કર્મો પણ વ્યાપીને રહેલા છે. માટે આવા પ્રકારનું પર્શન કાંચળીમાં ન હોવાથી તે દૃષ્ટાન સાધ્યવિકલ છે.
જો બીજો વિકલ્પ કહો કે ચામડી સુધી જ કર્મનો સંયોગ છે. તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે આંતરાની ગતિમાં કર્મ જીવનું અનુસરણ નહીં કરે. જેમ શરીર પરનો બાહ્યમળ પરલોકગામી આત્મા સાથે જતો નથી, તેમ તમે માનેલું કર્મ પણ આત્મા સાથે નહીં જાય.
પૂર્વપક્ષ :- અંતરાલમાં કર્મ ન માનીએ તેમાં કઈ ક્ષતિ થઈ જવાની છે ?
ઉત્તરપક્ષ :- સર્વ જીવોના સંસારનો અભાવ થઈ જશે એટલી જ. આ સિવાય કોઈ ક્ષતિ નહીં થાય. બોલો, તમને ચાલશે ને ?
પૂર્વપક્ષ :- કર્મો હોય તો જ સંસાર હોય એવું માનવાની શું જરૂર છે ? સંસારનો કોઈ હેતુ જ નથી. એ નિષ્કારણ છે. એવું અમે માનશું.
ઉત્તરપક્ષ :- તો જેમ સંસારી જીવોનો સંસાર થાય છે, તેમ મુક્ત જીવોનો પણ સંસાર થવાની આપત્તિ આવશે. કારણ કે નિષ્કારણપણું તો બંનેમાં સમાન જ છે. તેથી એકનો સંસાર થાય, અને બીજાનો ન થાય તેમાં કોઈ નિયામક નહીં રહે. તે જ રીતે જેઓ તપ-બ્રહ્મચર્ય વગેરે અનુષ્ઠાન કરે છે તેમનો પણ સંસાર થશે.
બીજી એક વાત, કર્મ જો કાંચળીની જેમ વાપર્યત જ હોય, તો શરીરમાં થતી શૂળ વગેરેની વેદનાનું કારણ શું ? કારણ કે