________________
સિદ્ધિ:--
-ર્મસિદ્ધિ: - हेत्वन्तरस्यावश्यमाश्रयणीयत्वात्, नन्वाम्रादौ परिपाकद्वैविध्यदर्शनेऽपि नियतिपरिपाका स्वभावत एवेति चेत् ? तर्हि ‘घटकुट्ट्यां प्रभात' इति न्यायापत्तिः स्यात् । अथ चोत्तरपरिपाके पूर्वपरिपाकः एव हेतुः, आद्यपरिपाके चान्तिमापरिपाक एवेत्यादिरीत्या विशिष्यैव कार्यकारणभावात् नायं दोष इति चेत् ? न, एकत्र घटनियतिपरिपाके तदैवान्यत्रापि घटोत्पत्तिप्रसङ्गात्, प्रतिसन्तानं नियतिभेदाभ्युपगमे च द्रव्यपर्याययोनामान्तरमेव नियतिपरिपाको । કેરી પાકે છે. કાળથી અને ઘાસ વગેરેની ગરમીથી. (અથવા તો સ્વભાવથી અને ઘાસ વગેરેની ગરમીથી.) તેમ નિયતિના પરિપાકમાં પણ કોઈ ને કોઈ હેતુ તો માનવો જ પડશે.
પૂર્વપક્ષ :- જુઓ, કેરી બે રીતે પરિપાક પામે છે, તેવું ભલે દેખાતું હોય, નિયતિનો પરિપાક તો સ્વભાવથી જ થાય છે.
ઉત્તરપક્ષ :- સાદો મતવાતુર્ય! તમે તો પૂર્વે કહેલ ‘જકાતનાકે પ્રભાત' નો ન્યાય ખડો કરી દીધો. અર્થાત્ ફરી ફરીને પણ તમે અંતે સ્વભાવવાદના શરણે પહોંચી ગયા છો.
પૂર્વપક્ષ :- નિયતિના ઉત્તર પરિપાકનો હેતુ પૂર્વ પરિપાક છે. અને નિયમિત પ્રથમ પરિપાકનો હેતુ અંતિમનો અપરિપાક છે. આ રીતે નિયતિના પરિપાકવિશેષથી જ નિયતિસ્વરૂપ અન્ય પરિપાકોની તે તે વ્યક્તિ પર આધારિત વિશેષ કાર્ય-કારણ ભાવોથી જ બધું ઘટી જાય છે. માટે નિયતિવાદના ત્યાગની આપત્તિ નહીં આવે.
ઉત્તરપક્ષ :- ના, આવું કહેવું ઉચિત નથી, કારણ કે એમ માનીએ તો જ્યારે એક સ્થાને ઘટજનક નિયતિનો પરિપાક થશે, ત્યારે બીજે સ્થાને પણ ઘટની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે અને જો આ દોષનું નિવારણ કરવા માટે પ્રત્યેક સંતાનમાં નિયતિભેદની કલાના કરશો, તો નિયતિ અને પરિપાક એ દ્રવ્ય અને પર્યાયના નામાન્તર જ બની જશે. પછી તો માત્ર નામનો જ વિવાદ રહેશે. તે
तथा चोक्तम“तस्या एव तथाभूतः, स्वभावो यदि चेष्यते। ત્યો નિતિવાદ ચાત, માવાશ્રયનાન્નનાા ાા” તા.
(શાસ્ત્રવાર્તાસમુચ્ચયે ૨-૭૩) एतेन- जगति ये केचन भावा भवन्ति ते नियतिजा एव' इत्यादिकं नियतिवादिना प्रोक्तमपास्तं द्रष्टव्यम्। यदुक्तम्- ‘स्वभावस्य सत्त्वेऽपि मधुमासादावेव केचिदाम्रा अतिफलभारेण नम्रीभूता भवन्ति, केचित्तु वन्ध्या इत्यादितो नियतिं विमुच्य नान्यत् किमपि बीजं विश्ववैचित्र्ये पश्याम' इतिपर्यन्तम् । तत्रापि वन्ध्याने तदन्येषां जीवानां तादृगदृष्टाभावेन तेषामनुत्पाद एव प्रयोजकः, मञ्जर्या व्याप्तस्याप्याम्रस्य स्तोकान्येव फलानि परिपक्वानि भवन्ति, न सर्वाणि, तत्रायष्कर्मक्षयस्तेषां जीवानां પ્રકારે કહ્યું પણ છે – નિયતિનો જ જો તથાભૂત સ્વભાવ ઈચ્છનીય હોય તો સ્વભાવવાદનો આશ્રય કરવાથી નિયતિવાદનો ત્યાગ કર્યો ગણાશે. ||૧| (શારાવાર્તાસમુચ્ચય ૨-૭૩).
નિયતિવાદીએ પૂર્વે જે કહ્યું હતું કે, જગતમાં જે કોઈ પણ પદાર્થો છે તે નિયતિજનિત જ છે. તેનો પણ ઉપરોક્ત તર્કોથી નિરાસ થઈ જાય છે. જે એવું કહ્યું હતું કે- “સ્વભાવ હાજર હોવા છતાં પણ કેટલાક આંબા ચૈત્ર માસમાં જ ફળોના અતિ ભારથી નમી જાય છે. કેટલાકને ફળ આવતા જ નથી. ઈત્યાદિથી નિયતિ સિવાય બીજું કોઈ વિશ્વવૈચિત્ર્યનું કારણ દેખાતું નથી.”
તેમાં પણ રહસ્ય એ જ છે કે ફળ વિનાના (વધ્ય) આંબામાં ફળો નથી આવતા કારણ કે તેના સ્વામિ વગેરે જીવોનું તેવા પ્રકારનું કર્મ નથી. આ રીતે કર્માભાવથી આંબાનો અનુત્પાદ જ તેમાં પ્રયોજક છે. આંબો મંજરીથી વ્યાપ્ત થઈ જાય તો પણ થોડા જ ફળો બરાબર પાકે છે, બધા ફળ પાકતા નથી. તેમાં તે જીવોના
' ઉત્તર પાયા છે. *