________________
२२
* हिंसाष्टकम्
- ૨૬ सहायिनां 'हिंसाया वैचित्र्यात् तथाविधाध्यवसायेतीव्रतीव्रतरमन्दमन्दतरपीडोत्पादनन्यूनान्यूनादिफलसापेक्षत्वेन फलस्य वैचित्र्यं प्राणिनो भवति, यथा द्वयो राज्ञोः सहायिनां भटानां रौद्रध्यानस्य बलाबलत्वेन वरुणनागतद्धिंसकादीनामिव भिन्न
હિંસોપનિષદ્ એવી જ રીતે જેઓ હિંસામાં સહાયક બને છે, તેઓને પણ હિંસાના વૈવિધ્યથી તેવા પ્રકારના અધ્યવસાયથી તીવ-તીવ્રતર-મંદમંદતર પીડા ઉપજાવવાથી ઓછું-વતું ફળ મળે છે. એ અપેક્ષાએ તે જીવોને ફળનું પણ વૈવિધ્ય સંભવે છે.
જેમ કે બે રાજાઓ યુદ્ધ કરે ત્યારે તેમને સહાય કરનારા સુભટોને જે રૌદ્રધ્યાન થાય તેની બળવત્તા અને નિર્બળતાથી ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. પ્રબળ રૌદ્રધ્યાનથી નરકગતિ થાય, અને રૌદ્રધ્યાન ન થાય તો તિર્યંચગતિ કે દેવગતિ થાય, એમ વિવિઘ ફળ મળે છે. કોણિક અને ચેડા રાજાનો જે સંગ્રામ થયો, તેમાં ૯૬ લાખ મનુષ્યોનો વધ થયો હતો. તેમાં ૧૦,૦૦૦ જીવો એક માછલીની કુક્ષિમાં માછલા રૂપે ઉત્પન્ન થયા. એક દેવલોકમાં ઉત્પન્ન થયો, એક સંકુલમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. અને શેષ સર્વે પ્રાયઃ નરક અને તિર્યંચમાં ઉત્પન્ન થયાં.
આ યુદ્ધમાં નાગનતૃક એવા વરુણ નામના શ્રાવકને રાજા આદિના અભિયોગથી ભાગ લેવો પડ્યો હતો. તથાવિધ મંદ સંક્લેશ તથા અંતિમ આરાધનાના પ્રભાવે તે યુદ્ધભૂમિમાં જ કાળ કરીને સૌઘર્મદેવલોકમાં ઉત્પન્ન થયો હતો. તેને મારનાર તો દુર્ગતિમાં જ ગયો હતો. વળી વરુણને જેણે માર્યો હતો, તેને વરુણે સ્વયં જ પ્રતિપ્રહાર દ્વારા તે જ સમયે મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ ૧. -@----છે- ૦નાં દિં૦ | ૨. –- સયાજ્ઞીવ્ર 1 રૂ. -- ૦૭નનન્ચચૂનાનં૦ | ख-च- ०दनजन्यन्यूनान्यूनफल०। छ- ०दनजन्यमूनान्यूनाफल०। घ- प्रती-उपरितनो પાઠ: ૪, ઘ- 0ાથર્નાદ્ધo| ઇ- onયોદ્ધા
- હિંસાષ્ટકમ્ भिन्नफलं स्वर्गनरकादितिर्यक्त्वादि फलं दत्ते इति प्रथमभङ्ग्यां परिणामवैचित्र्यं निरूपितम् ।।३।।
પ્રોવ નિતિ હિંસા (૧), ક્રિયા પ્રતિ (૨)
ત્નતિ ઘ વૃતાર્થો (3) સારસ્થા થાળવૃત્તા, (૪) फलति हिंसाऽनुभावेन ।।४।।
प्रागेवेति। रौद्रध्यानानुबन्धिकठिनहृदयजन्यतीव्रतीव्रतरसङ्क्लिष्टाध्यवसायवशेन बहुत्रसजीवानां प्राणत्यागरूपा हिंसा प्रागेव - इहैव फलति, षट्खण्डसिसाधयिषोद्यतगुफादेवध्वंसित
હિંસોપનિષદ્ યુદ્ધભૂમિમાં ગમન, તથાવિધ કષાય તથા પંચેન્દ્રિયવધ કરવા છતાં હૃદયની કોમળતાને કારણે તેને હિંસાનું ફળ ન મળ્યું. અથવા તો અહિંસાથી મળે તેવું જ ફળ મળ્યું. (અહીં વરુણનું દૃષ્ટાન્ન આપ્યું છે, તે ભગવતીસૂત્ર, શતક-૭, ઉદ્દેશ-૯ માં છે. તેમાં તેનો નાગનતૃક તરીકે ઉલ્લેખ છે. પ્રસ્તુતમાં વરુણ-નાગતહિંસક એવો જે પાઠ છે, તેમાં નાગ નામનો કોઈ અન્ય સુભટ હોય તેમ જણાય છે.) આ રીતે પહેલા ભાંગામાં પરિણામની વિચિત્રતાનું નિરૂપણ કર્યું.ilali હવે હિંસાનું ફળ ક્યારે મળે તે વિષે પ્રકાશ પાડે છે -
શ્લોકાર્ધ :- (૧) હિંસા પૂર્વે જ ફળે છે. (૨) કરાતી હોય ત્યારે ફળ મળે છે. (3) પહેલા કરી હોય અને પછી ફળે (૪) હિંસાનો પ્રયત્ન કરાય, હિંસા થઈ ન હોય અને હિંસાના પ્રભાવે ફળ મળે છે. ll૪ll. - (૧) રૌદ્રધ્યાનના અનુબંધવાળા કઠોર હૃદયથી થતાં તીવતીવતર સંક્લિષ્ટ અધ્યવસાયથી ઘણા ત્રસ જીવોના વધરૂપી હિંસા પૂર્વે જ = આલોકમાં જ ફળ આપે છે. જેમકે કોણિક છ ખંડને . g--9- ૦ષ્ટાદ્વારકે |