________________
* हिंसाष्टकम् साधुवत्, स हि सकलमोहनीयक्षयजनिततीव्रतीव्रतरशुभाध्यवसाययोगवान् पथि गमागमं कुर्वाणस्तीव्रानुबन्धराहित्येन पादोत्क्षेपे तत्संयोगद्रव्यक्षेत्रकालभावसम्बन्ध्यवश्यंभाविस्वभावेन बद्धनिकाचितमरणान् कपोतशावकादीन् अथवा पक्ष्ममेषोन्मेषेण वा शरीरावष्टम्भेन वायुकायजीवान् हिनस्ति तथाऽपि तस्य प्रथमसमयबद्धा द्वितीयसमये वेदिता तृतीयसमयनिर्जीणेतीर्यापथिक्या न हिंसाफललवभोक्त्वं, सदुपयोगरूपेण तथैवासद्भूतत्वाकलनीयत्वात्, तदुक्तं भगवत्यङ्गे- 'अणगारस्स णं
હિંસોપનિષદ્' શુભાધ્યવસાયના યોગવાળા હોય છે અને તે સમયે માર્ગમાં ગમનઆગમન કરતાં હોય તે સમયે તીવ્ર અનુબંધ વિના જ પગ ઉપાડે ત્યારે તેના સંયોગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંબંધી અવશ્યભાવી સ્વભાવ વડે જેમનું મરણ તે જ રીતે અને ત્યારે જ થવું નિકાચિત છે એવા કબૂતરના બચ્ચા વગેરેની હિંસા થઈ જાય અથવા તો આંખોના પલકારાથી અથવા શરીરના અવખંભથી વાયુકાયના જીવોની હિંસા કરે, તો પણ તે પ્રથમસમયે કર્મબંધ કરે, દ્વિતીયસમયે તેને ભોગવે અને તૃતીય સમયે તેની નિર્જરા કરે. આમ ઈર્યાપથિકી બંધ કરે છે અને તેમને તે હિંસાનું જરા પણ ફળ મળતું નથી. કારણ કે અપ્રમત્તભાવને કારણે તે સમયે પણ તે મહાત્મા શુભ ઉપયોગમાં જ હતાં. તેથી તેમનો તે યોગ સદુપયોગસ્વરૂપ જ હતો અને તેથી તેમણે કરેલી દ્રવ્યહિંસા પણ અસભૃતરૂપે જ સમજવી જોઈએ = તે હિંસા અસતપ્રાય સમજવી જોઈએ. નિશ્ચય નય પરિણામને જ પ્રમાણ માને છે અને પરિણામ તો તેમના શુભ જ હતાં. ૧. ડું-- વૃન્દાવ૦ | ૨. -4-T-વૈ- મા સટ્ટો - માવત્વે સ૩૦ રૂ. Tसदुपयोगं रूपेण।
- હિંસાષ્ટકમ્ -- भंते ! भाविअप्पणो पुरओ जुगमायाए पेहाए रीयं रीयमाणस्स पायस्स अहे कुक्कडपोए वा वट्टपोए वा कुलिंगपोएं वा परिआवज्जेज्जा, तस्स णं इरियावहिआ नो संपराइआ, जस्स णं कोहमाणमायालोभा सव्वथा वुच्छिन्ना तस्स णं इरियावहिआ हवइत्ति' अत्र कश्चिदाशङ्कते- 'पुरओ जुगमायाए पेहाए' पुरतः पृष्ठतः पार्श्वतश्च युगमात्रया दृष्ट्याऽपेक्ष्यमाणः, तत्तु क्षीणमोहकेवलिनोऽभावात्, केवलज्ञानेन सर्वशो दृष्टत्वात्, कश्चिदन्यगुणस्थानवर्ती साधुभवितुमर्हति, सत्यम्, सर्वेषां साधूनां पथीदृश्येव रीतिरत्र तु सौत्रशैलीत्वात् पाठः, रात्रिप्रतिक्रान्ती
– હિંસોપનિષદઆ જ વાત શ્રી ભગવતી અંગમાં કહી છે કે હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર હોય, એ સામે યુગમાત્ર ભૂમિને દષ્ટિથી જોતા જોતા ચાલે ત્યારે તેમના પગની નીચે કુકડાનું બચ્ચું, વર્તક નામના પક્ષીનું બચ્યું કે કીડી જેવો જીવ મરી જાય, તેમને કઈ ક્રિયા કહેવાય ? ઈરિયાવહિયા (ઈર્યાપથિકી) ક્રિયા થાય. સાંપરાયિકી ન થાય. કારણ કે જેના ક્રોધ-માન-માયા અને લોભ સર્વથા સુચ્છેદ પામ્યા હોય તેને ઈર્યાપથિકી ક્રિયા થાય છે.
શંકા :- અહીં કોઈ આશંકા કરે છે કે ‘સામે, પાછળ અને બાજુમાં યુગમાત્ર દૃષ્ટિથી જોતા આ વસ્તુ ક્ષીણમોહ કેવલીમાં ન હોઈ શકે કારણ કે તેઓને તો કેવળજ્ઞાનથી સર્વ બાજુઓ દેખાય છે. માટે તમે પ્રસ્તુત મહાત્માને કેવળજ્ઞાની સમજી વ્યાખ્યા કરો છો, તે કેવી રીતે હોઈ શકે ? તે મહાત્મા તો કેવળજ્ઞાની સિવાય કોઈ અન્ય સાધુ હોવા જોઈએ.
સમાધાન :- તમારી શંકા સાચી છે. બધા મહાત્માઓ માર્ગમાં આ १. कुलिंगच्छाए - इत्युपलभ्यमानव्याख्याप्रज्ञप्तिपाठः । पिपीलिकादिसदृश इति तद्वृत्तिः।। શ.૧૮-૩.૮ - ૫.૭૪૬ ||