________________
- મસ્તૃહરિનિર્વેવમ્
પતૃદરિનિર્વેદ્રમ્ –
- 17 ૮૬. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ ૮૭. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ
(પ્રેરક : સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮. શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ
(પ્રરેક : આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી શ્રેયસ્કર મંડળ,
મહેસાણા. ૯૦. શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વીરમગામ
(પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૧. શ્રી મહાવીર સ્પે. - મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ. ૯૨. શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈ.
| (પ્રેરક : આ.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩. શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ
(પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૪. શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચન્દ્ર
કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૯૫. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, ખ્યાવર
| (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬. પાલનપુરનિવાસી મંજુલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ)
(પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈ.મૂ. જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ,
નાલાસોપારા (ઈ), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૯૮. શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી ઘાટકોપર (વે),
(પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.). ૯૯. શ્રી પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી.
(૫.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાથી)
પાત્ર - પરિચય (૧) સૂત્રધાર - નાટકનો સંચાલક મુખ્ય નટ. (૨) નટી - સૂત્રધારની પત્ની મુખ્ય નદી. (3) રાજા - વિક્રમાદિત્યના મોટા ભાઈ ઉજ્જયિનીનગરીના સ્વામી
મહારાજા ભર્તુહરિ - નાયક. (૪) ભાનુમતી - કાશીનરેશની પુત્રી, મહારાજા ભર્તુહરિની પટરાણી
- નાયિકા. (૫) દુરાખ્યાયી પુરુષ - મહારાજા ભર્તુહરિનો સંદેશવાહક (૬) ચેટી - મહારાણી ભાનુમતીની દાસી (૭) પરિજન - મહારાજા ભર્તુહરિનો સેવકગણ (૮) દેવતિલક - મહારાજા ભર્તુહરિનો પ્રધાનમંત્રી (૯) કંચુકી - મહારાજા ભર્તુહરિના અંતઃપુરનો વૃદ્ધ રક્ષક (૧૦) યોગી - યોગાચાર્ય ગોરક્ષનાથ = મહારાજા ભર્તુહરિના ગુરુ,