________________
શ્રુતભક્તિ-અનુમોદના
લાભાર્થી
પરમપૂજ્ય, પરમોપકારી, સુવિશાલગચ્છાધિપતિ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય, પ્રભાવકપટ્ટાલંકાર આચાર્યભગવંતશ્રીમદ્વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય, સિદ્ધહસ્તસાહિત્યકાર આચાર્યભગવંતશ્રીમદ્વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય, તપસ્વી મુનિરાજશ્રી પ્રશમપૂર્ણવિજયજીમહારાજસાહેબની શુભપ્રેરણાથી
શ્રી આલવાડા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘના જ્ઞાનખાતાની ઉપજમાંથી
આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે.
આપે કરેલી શ્વેતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લિ. ભદ્રંકર પ્રકાશન