________________
૧૬
અંશોવાળા તાડપત્રના ૧૩, ૧૪, ૧૫, ૧૬ ના ટુકડાઓ છે.
૨૦મા પત્રથી શ્રીદત્ત કથા (ચોથો તરંગ) ના ૨૫મા શ્લોકથી આગળ સંપૂર્ણ છે. છેલ્લું પાનું બરોબર વંચાતું નથી.
=
એટલે T પ્રતમાં ગ્રંથકારના મંગલાચરણ વગેરે શું હશે તે ખ્યાલ નથી આવતો. પરંતુ મોહનલાલ દેસાઈએ જૈ.સા.સ.ઈ. પારા પપ૬ પૃ. ૨૫૭ માં - “વસ્તુપાલે વિજ્ઞપ્તિ કરી કે - આપે મારા શિર પર હાથ મુકવાથી હું સંઘાધિપત્ય પામ્યો, સેંકડો ધર્મસ્થાનો અને દાનવિધિઓ કર્યાં, અને હવે જૈનશાસન કથાઓ સાંભળવા મારું ચિત્ત ઉત્કંઠ છે.” આ લખાણ મંગળાચરણના શ્લોક - નો અનુવાદ હોવાથી એમની સામે કે – પાટણના કેટલોગમાં પ્રતનો પરિચય આપનાર પાસે મંગલાચરણ હશે. અમને માત્ર S પ્રતમાંથી મંગલાચરણ મળ્યું છે.
C પ્રતઃ ચાણસ્માસ્થિત શ્રી નિત્યવિનય જીવન મણીવિજયજી જૈન પુસ્તકાલયની આ પ્રત ૧૩૨ ક્રમાંકની છે. ૭૬ પત્રની આ પ્રત પં. ગુણવંતભાઈના સૌજન્યથી મળી છે.
ગ્રન્થકારની પ્રશસ્તિ માત્ર આ પ્રતમાં જ જોવા મળે છે અને છેલ્લું પત્ર ઘસાયેલું કે ત્રુટક હોવાથી કેટલોક પાઠ વંચાતો નથી. પ્રશસ્તિ ગ્રંથના અંતે આપી છે.
સાઈઝ ૩૦ સે.મી. × ૧૧ સે.મી.
प्रन्तेः शुभं भवतु लेखकपाठ [कयो: ]
K પ્રતઃ ખંભાત સ્થિત જૈનશાળા સમર્પિત નીતિવિજય જૈન પુસ્તકાલય (અમર જૈન શાળા ટેકરી)) ના ભંડારની આ પ્રતમાં ૧ થી ૮ પત્ર નથી. છટ્ઠા ભુવનચરિત્ર પાંચમા શ્લોકથી આમાં શરૂ થાય છે. આમાં ૧૧મો તરંગ વીર્યરામ અને ૧૨મો તરંગ લક્ષ્મીધરચરિત આટલો
ક્રમભેદ છે. આ પ્રતિ સંશોધિત અને એકંદર શુદ્ધ છે. ૯ થી ૪૧ પત્ર
છે.
प्रांत
પ્રાતંતીખસ્થાને... ગ્રંથાત્રં ૨૦૬૬ || આ પ્રમાણે છે.
ઙ પ્રત
આ પ્રત શેઠ સુબાજીરવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા (અમદાવાદ) શાસ્ત્રસંગ્રહની છે.
=
-
૧૭
પત્ર ૧૫, પત્રની દરેક બાજુ ૧૪ પંક્તિ, દરેક પંક્તિમાં લગભગ ૫૫ અક્ષરો છે.
આમાં ૭ તરંગો છે.
અંતભાગમાં - તિીત મૈયા મવસિષ રાજાળ || નાગૌર || . लोढाका चौक । मारवाड । अहिपुरमध्ये श्रीरस्तु कल्याणमस्तु शुभं મનુ ||
પ્રારંભમાં મંગલાચરણના ૧૦ શ્લોકો માત્ર આ પ્રતિમાં જ મળે છે. લે.સં. અનુમાનતઃ ૧૭મો સૈકો
શ્રી બાબુલાલ કક્કલભાઈ વોહેરા આદિ ટ્રસ્ટીઓના સૌજન્યથી આ પ્રત મળી છે.
D પ્રત ડેલાના ભંડારની આ પ્રત સાઈઝ ૨૭ સે.મી. × ૧૨ સે.મી. છે. આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.ના સૌજન્યથી આ પ્રત મળી છે. આ પ્રતમાં છઠ્ઠી કથા મકરધ્વજની છે. જે બીજી કોઈ પ્રતિમાં નથી. સામાન્ય રીતે દરેક તરંગના છેડે
इति मलधारिशिष्य श्री नरचन्द्राचार्यविरचिते कथारत्नसागरे सजीने પછી મિત્રસેનવરિત નામ પંચમસ્તર : એ પ્રમાણે કથાનું નામ અને તરંગનો ક્રમાંક આપવાની પદ્ધતિ છે.
અહીં D પ્રતમાં છઠ્ઠી કથાના અંતે
“તિ મરધ્વનથી મૃષાવારે ત્યા વ્રતોષરિ" એવું લખાણ છે. એટલે આ કથા અન્યર્ક્ટક હોય એવી સંભાવના છે. અમે આવી અન્યકર્તૃક જણાતી કથાઓને પરિશિષ્ટ આપી છે.
કૃતપુણ્યકથાના અંતે પણ ગ્રંથકારનું નામ નથી. માત્ર “વૃત્તિ વૃતવ્યથા ।' એ પ્રમાણે લખાણ છે.
સુભદ્રાકથાના અંતે પણ માત્ર સુમદ્રવથા શ્રં ૬૮૨) જ્યારત્નસાગર । આ પ્રમાણે લખાણ છે.
D માં નવમા તરંગના અંતે રૂતિ શ્રીમતધારે શ્રી દેવાનું તે જ્યારત્નસારે. નવરાતિ નામ નવમસ્તુર। અહીં પણ ગ્રંથકારના