________________
नवीनसंस्करणप्रेरकः प.पू. पंन्यास श्रीवज्रसेनविजयजीमहाराजः प.पू. गणिवर्य श्रीनयभद्रविजयजीमहाराजः
नवीनसंस्करणसम्पादिका साध्वी चन्दनबालाश्री
"पुण्यमूर्तिः पुण्यचेताः पुण्यश्री पुण्यवाङ् महाः । पुण्यकर्मा पुण्यशर्मा श्रीपुण्यविजयो मुनिः" ॥ આપના દ્વારા સંપાદિત પ્રસ્તુત ગ્રંથ ધર્માલ્યુદયકાવ્યનું નવીનસંસ્કરણ સુમન આપને સમર્પિત કરી આપની પાસે એવા આશિષની યાચના કરીએ કે આપની જેમ મારું પણ સમગ્ર જીવન શ્રુતપાસનામાં વીતે અને નિર્મળ અધ્યવસાયોમાં લીન રહેવાનું સદ્ભાગ્ય સાંપડે !
-साध्वी यंहनपालाश्री