________________
भुवनभानवीयमहाकाव्ये_
પ્રથમ પુસ્તક કુલ ગુજરાતી પુસ્તકો
કુલ હિન્દી પુસ્તકો
મરાઠી પુસ્તક
અંગ્રેજી પુસ્તક કૃપા, પ્રેરણા અને માર્ગદર્શનથી સંપાદન, સંશોધન, અનુવાદ અને
નવસર્જન પામેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો દિવ્યદર્શન પ્રારંભ
તીર્થંકર દિવ્યદર્શન પ્રારંભ
વહેતી જ્ઞાનગંગા
ભાષાજ્ઞાન
અધ્યયનોપયોગી સર્જન
અત્યંત લોકપ્રિય બનેલું શ્રેષ્ઠતમ સાહિત્ય
કલાત્મક સર્જન
જૈન સંઘને શ્રેષ્ઠ ભેટ
સરળ ઓળખાણ
વિહારભૂમિ અને ચાતુર્માસ
પ્રથમ શિબિર
: પળમાં પાપને પેલે પાર.
: ૮૨
: ૨૭
: ૧
: ૪
:
૫૦ થી વધુ
:
વિ. સં. ૨૦૦૮, ભાદરવા સુદ ૧, તા. ૨૧-૮-૫૨, ગુરુવાર
:
વિ.સં. ૨૦૪૪, ભાદરવા સુદ ૫.
: દિવ્યદર્શન સાપ્તાહિક (ગુજરાતી), તીર્થંકર દિવ્યદર્શન પાક્ષિક (હિન્દી)
: સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી.
: પ્રાકૃત નિયમાવલી, સંસ્કૃત નિયમાવલી, ન્યાયભૂમિકા, પ્રકરણ દોહન, તત્ત્વાર્થ ઉષા વિ.......
: પરમતેજ, ઉચ્ચ પ્રકાશનના પંથે, યોગદષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાનો, ધ્યાન અને જીવન, અમીચંદની અમીદ્રષ્ટિ, સીતાજીના પગલે પગલે, પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, જૈન ધર્મનો સરળ પરિચય ઈત્યાદિ.
જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, ગુજરાતીહિન્દી બાલપોથી, મહાપુરુષોના જીવન-ચારિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, હેમચન્દ્રસૂરિ જીવન-ચિત્રોનો સેટ, બ્રાહ્મણવાડામાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં શ્રીપ્રેમસૂરિજી મ.સા. નાં જીવન-ચિત્રો.
: પ્રભાવક સંયમી શ્રમણો, પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, શિબિર આયોજન, સંઘ એકતા નિર્માણ, વિશાળ સાત્ત્વિક સાહિત્યનો ખજાનો, મહાન જીવન
આલંબન.
: નીચી દ્દષ્ટિ, નિસ્પૃહતા, નિર્દોષ ગોચરી, ચાંદનીમાં પણ લેખન, અષ્ટાપદજીની પૂજા, અદ્ભુત પ્રતિક્રમણ, નિત્ય વાચના, વ્યાખ્યાનમાં નીતરતો વૈરાગ્ય, શિબિર-પ્રેરક, સાદગી ઈત્યાદિ.
: ગુજરાત-૨૩ ચાતુર્માસ, રાજસ્થાન-૭ ચાતુર્માસ, મહારાષ્ટ્ર-૨૨ ચાતુર્માસ, ઉત્તરપ્રદેશ- ૧ ચાતુર્માસ, બંગાળ-૧ ચાતુર્માસ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક૨ ચાતુર્માસ, તામિલનાડુ- ૨ ચાતુર્માસ,
: નાસિક સંવત ૨૦૧૦, જેઠ માસ, ઈ.સ. ૧૯૫૪ મે માસ