________________
चतुर्थो भानुः
श्राद्धैर्गुरोः सकृदमुच्यत पीठकश्च, ह्यत्यन्तदुःखमभवत् हृदये तदीये । सुष्वाप तन्निशि स नैव तु पीठकेऽस्मिन् ! ભાવાત્ મને મુવનમાનુજુરો ! મવન્તમ્ ।।રૂ
चारित्राचारः
यस्याऽभवत् प्रकृतिरेव कफप्रधाना, सद्भस्मपात्रमत एव सदोपयुक्तम् । सम्मूर्च्छिमस्य च विराधनवर्जनाय, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।३७।।
वातायनं ह्युपविलोचनमेव पात्रं,
दण्डासनं नृजलपात्रमहो सदैव । हृद्यप्रमार्जनयुतं गुरुणोपयुक्तं,
બારી હોય કે ચશ્મા હોય... પાડ્યું હોય, દંડાસન હોય કે માત્રાની કુંડી હોય... પૂજ્યશ્રીનો પ્રમાર્જનમાં અવ્વલ ઉપયોગ રહેતો... ગુરુ
ભાવાત્ મને મુવનભાનુપુરો ! મવન્તમ્ ।।રૂદ્દ।। ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. II૩૬ના
तद्भस्मपात्रसहिता लघुदण्डिकाऽभूत्,
सा साधुना निपतिता विहृतौ प्रमादात् । आचाम्लकं स्वयमहो ! कृतमस्य दण्डः, ભાવાત્ મને ભુવનભાનુનુરો ! મવન્તમ્ ।।રૂ૮।।
वर्षागमे जयपुरे च विसर्जनाय, मेहस्य चाभवदयोग्यधरा तदुक्ते । सङ्घेन तन्न तु कृतं स गतोऽन्यतोऽतो, ભાવાત્ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ ।।રૂ॰।।
૧. સતિ સપ્તમી
१२१
એક વાર પૂજ્યશ્રીની પાટ શ્રાવકોએ મૂકી.. (પ્રમાર્જનના અભાવે) તેમના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તે રાત્રે તેઓ પાટ પર ન જ સૂતા...કેવા જ્વલંત પરિણામ ! ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૩૫॥
પૂજ્યશ્રીની પ્રકૃતિ કફ પ્રધાન હતી. તેથી તેઓ હંમેશા રાખની કુંડીનો ઉપયોગ કરતા. સંમૂછિમની વિરાધનાનો કેવો પરિહાર ! ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૩||
રાખની કુંડી સાથે એક દાંડી રહેતી.. એકવાર મહાત્માથી ભૂલથી તે વિહારમાં ક્યાંક પડી ગઈ. પૂજ્યશ્રીને જાણ થતા તેના દંડ રૂપે સ્વયં આયંબિલ કરી લીધું. કેવી ઉત્કૃષ્ટ પરિણતિ ! ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. II૩૮॥
જયપુરમાં ધામધૂમથી ચાતુર્માસ પ્રવેશ થયો.. પણ ઉપાશ્રયમાં માત્રુ પરઠવવાની ઉચિત જગ્યા ન હતી. પૂજ્યશ્રીના ટકોર કરવા છતાં કામ ન થયું. સંયમરક્ષા માટે પૂજ્યશ્રી બીજી ધર્મશાળામાં ચાલી ગયાં. સંયમની ખુમારી ધરાવનારા ગુરુ ભુવનભાનુ! હું આપને ભાવથી ભજું છું. II૩૯||