________________
જેમને સ્વપ્ર દ્વારા પિતાના ભાવિને ભેદ ઉકેલ હોય તેમણે સ્નાનાદિક ક્રિયાથી શુદ્ધ થઈ, દાન ઈત્યાદિ પુણ્યજનક ક્રિયાઓ કરવી, તેમજ ભગવાનનું સ્મરણ કરી દર્ભની સાદડી ઉપર સૂઈ જવું. સૂતી વખતે શંકરની પ્રાર્થના કરવી કે ભગવદ્ દેવદેવેશ, શૂલધર, વૃષભધ્વજ આપ મને જ્યારે હું ઉંઘી જાઉં ત્યારે સ્વપ્રમાં મારા કાર્યોનું જે સાચું ફળ છે, તે કહે. ઇઝાનિણ જે કંઈ હેય તે કહે. હું આપની કૃપાથી મને ક્રિયાસિદ્ધિ થાય, તેમ કરીશ.
આમ પ્રાર્થના કરી સૂઈ જનાર સ્વસ્થ મનને સાધક રાત્રે જે સ્વમ જુએ તે જે તે સ્વમ જોવા બાદ ફરી સૂઈ જાય તે નિષ્ફળ જાય છે. માટે શુભ સ્વપ્ર જોયા બાદ મનુષ્ય સૂર્યની સ્તુતિ કરતાં રાત્રી વ્યતીત કરવી. સવારે ઉઠી દેવતાઓ તથા ગુરૂજનાની પૂજા કરી, શંકરને નમસ્કાર કરી શુભ વસ્તુની પ્રાર્થના કરવી. અને ત્યારબાદ વડિલાની સન્મુખ પિતાના સ્વપ્રને કહેવું.
જે સ્વમમાં પહેલાં ખરાબ અને પાછળથી સારું સ્વમ આવ્યું હોય તે ખરાબ સ્વમનો નાશ થઈ શુભનું ફળ મળે છે. માટે જે અનિષ્ટ સ્વમ આવ્યું હોય તે ઉંઘી જવું. અથવા રાત્રે જ બીજા માણસને કહી દેવું. જેથી તે નિષ્ફળ થઈ જાય છે. અથવા સવારે ઉઠી શંકરને નમન કરી તુલસીની આગળ કહી સંભળાવવું. જેથી તે સ્વમ નિષ્ફળ થશે.
- જે કૃત્યો ભવિષ્યમાં સિદ્ધ થવાનાં હોય છે, તેમને કેવલ બુદ્ધિદ્વારા જ નિર્ણય થઈ શકે તેમ છે, માટે તે કાર્યોને આત્મજ્ઞાન દ્વારા નિર્ણય કરવા પ્રયત્ન કરો. દેવપૂજન ઈત્યાદિ કર્મોઢા, કામક્રોધાદિ પરિપુ જય કરી, દેવતાઓની ઉપાસના કરનાર માણસ આ રીતે સ્વMદ્વારા ભાવિ નિર્ણય કરે.
સ્વપ્નશાસ્ત્રના આ સાધારણ નિયમ તથા મૂળ સિદ્ધાન્ત છે. આ પાયા ઉપર આ શાસ્ત્રની રચના થઈ છે. ઉપરોક્ત સંદર્ભ વાંચનાર હેજે સમજી શકશે, કે સ્વમ આવ્યું, અને તેનું ફળ થઈ ગયું, તેવી બાલિશ વાર્તા આ સિદ્ધાન્તથી રચાએલા શાસ્ત્રમાં ક્યાંય નથી. જેને દેવપૂજન ઈત્યાદિદ્વારા પુણ્યવૃદ્ધિ, ષડરિપુના જયદ્વારા આત્મવિશુદ્ધિ અને દેવપાસનાદ્વારા ઈષ્ટની કૃપા હોય તેવા મહાત્માના ચિત્તની સ્થિતિનો ખ્યાલ કરવાથી સમજાય તેમ છે, કે તેમનાં સ્વ વિકારજન્ય ન