________________
જેને સારુતિકના પાંચ ગ્ર
૩૨૦ इडाप्रवाहः शून्यः स्यात्तथा शान्ता दिशः शुभाः ॥ यावच्च वहते नासा वामिका वाथ दक्षिणा . ૧૬ तामेव दिशमाश्रित्य पृच्छतः शुभमादिशेत् ।। नाशाप्रवाहदिग्भागे गर्भाद्या यदि पृच्छति તે ૧૬ तद्दिश्याःपुत्र एवञ्च शून्यमागे वरांगना । यस्याः नाड्या प्रवाहे तु सपादोरिक्षप्य गच्छति ૧૭ | शोधयेदवनी सर्वां किं पुनः स्वल्पमीप्सितम् ॥ म्लेच्छस्त्रीबालवातोक्तं श्रुत्वा वाचोह्यकस्मिकाम् ॥ I૧૮. तत्स्वरूपेण विज्ञेयं प्रश्नवयं स्फुटन्त्विदम्
૧૧ श्रीचन्द्राचार्यशिष्येण पार्श्वचन्द्रेण धीमता ॥ उद्धृत्यानेकशास्त्राणि हस्तकाण्डं विनिर्मितम्
ત્તિ દસ્તાવેઃ સમાન છે સ્વસ્થ અને સુખપૂર્વક બેઠેલા દેવ પૃચ્છક (પ્રશ્ન કરનાર) પાસેથી શુભ શકુન અને ઉત્સાહવાળા સુદિનમાં સુમુહુર્ત પ્રશ્ન ગ્રહણ કરવો. મધ્યાહ્ન, મધ્યરાત્રી, સંધ્યા તથા કુળા (કાળ ચોઘડીયાદિ ખરાબ સમય)માં પ્રશ્ન લે નહિ. પ્રશ્ન બાલક, સ્ત્રી અથવા મૂર્ખ માણસ દ્વારા કહેવરાવવા. (હેતુપૂર્વક છલ કરવા માટે પ્રશ્ન નહી જોઈએ. સ્ત્રી, બાળક અને મૂMદ્વારા પ્રશ્ન એટલા માટે લેવાનું છે, કે જે નિર્દોષ રીતે પ્રશ્ન કરે) અથવા પૂછનાર માણસના પોતાના મુખથી બીજી ત્રીજી વાતને ત્યાગ કરાવી પ્રશ્ન લે. વાકયનો આરંભ થાય, ત્યાંથી જ્યાં પ્રશ્ન કરનાર અટકે ત્યાં સુધી પ્રશ્ન સમજ. અને તેનું ફળ કહેવું. જ્યારે ઈડા (જમણી ) નાસિકાને સ્વર બંધ હોય ત્યારે અને દિશાઓ શાંત હોય ત્યારે પ્રશ્ન ગ્રહ કરે. અને જ્યાં સુધી ડાબી નાસિકાને સ્વર ચાલતો રહે ત્યાં સુધીમાં મન લે. અથવા જે જમણુ નાસિકાને સ્વર ચાલતો હોય અને પ્રશ્રન લેવા પડે તે પૂછનારથી દક્ષિણ દિશામાં બેસી પ્રત્રન લે. જે નાસાને સવર ચાલતો હોય તે દિશામાં પૂછનાર બેસીને કન કરતો હોય તે ગર્ભમાં પુત્ર છે, એમ સમજવું. અને જે બીજી દિશામાં બેસી પૂછે તો પુત્રી છે, એમ સમજવું. જે નાસિકાને સ્વર ચાલતું હોય તે બાજીને પગ પછાડી જે પૂછનાર જતું હોય તે તે જગ્યા બધી જ ખેદી શોધી લેવી (તેમાંથી