________________ 324 4 હસ્તકાંઠ ધન મળશે એમ જુના વખતનું વાકય છે) તે પછી જે નાસિકાને સ્વર ચાલતે હોય તે દિશામાં બેસી પૂછનાર પૂછે, તો તેની ધારણાઓ કેમ સફળ ન થાય? થાય જ. સ્વેચ્છ, સ્ત્રી અને બાલકની વાર્તા (જે નિર્દોષપણે કહેવાએલી હેય) સાંભળીને, અથવા પ્રકાલે આકસ્મિક કઈ બોલી જાય તેની વાણું સાંભળીને તેના સ્વરૂપ ઉપરથી પણ પ્રશ્રન સિવાય પણ પૂછનારને શુભાશુભ કહી શકાય છે. શ્રી ચંદ્રાચાર્યના બુદ્ધિમાન શિષ્ય શ્રી પાશ્ચચંદ્રજીએ અનેક શાસ્ત્રોમાંથી શોધન કરી આ હસ્તકાંડ નામના ગ્રંથની રચના કરી છે. 92 થી 100 ઇતિ હસ્તકાંડ સમાપ્ત