________________
૪ હસ્તકાંડ प्रश्नं सूक्ष्माक्षराह्यं दशसंख्यापि मिश्रिता । द्वादशैर्गुणितैर्वणैः सप्तभिर्भागमाहरेत्
।।८८॥ समशेषे भवेद्रव्यं विषमे शल्यमादिशेत् ।
॥ इति शल्योद्धार प्रकरणम् ॥ જે પ્રશ્નમાં ઉત્તરસંક વર્ષો હોય તે શલ્ય નથી હોતું. અધરસંશક હેય તે હોય છે. અધરસંશક વથી શિલાનું (પત્થરનું) શલ્ય હોય છે. પ્રશ્નના સૂક્ષ્માક્ષરોને ચોગ કરી બારથી ગુણી તેમાં દસને ઇવાંક ઉમેરો. પછી સાતથી ભાગ આપે. જે સમશેષ રહે તે દ્રવ્ય છે, એમ જાણવું. અને વિષમ શેષ રહે તે શલ્ય છે, એમ જાણવું ૮૭ થી ૮૯
ઇતિ શદ્વાર પ્રકરણ
छ ससितइयं गुणभूयं भूयदुग्गं सोजिपवए चऊरो॥ पविइ ससी इयं गाणं णा पण्हवागरणों
॥९ ॥ दो तिन्नि पंच अठई पंच अठाइ दो तिनि । चउरिका सतछक्का सत्तय छक्काय चउरिका ॥ ९१ ॥
॥ इति चौरचिन्तागाथाप्रकरणम् ॥ ૯૦ અને ૯૧ મી ગાથા ચાર પ્રશ્નની છે. પણ તે બરાબર ન સમજી શકવાના કારણે ભાષાન્તર કર્યું નથી
ઈતિ ચારચિંતાગાથાપ્રકરણ
॥९२॥
स्वस्थः सुखसमासीनो दैवज्ञः पृच्छकेन तु ॥ शुभदिने मुहूर्ते च शकुनोत्साहसंयुते मध्याहूं चाधेरात्रे च संध्या कुदिनं त्यजेत् ॥ बालस्त्रीमूर्खतो ग्राह्याः गत्वाप्यन्यप्रदेशतः पृच्छकादपि गृहियादन्यप्रश्नविवर्जितः ॥ वाक्यायतो विरत्यन्तं सुस्पष्टप्रश्नमादिशेत्
॥१३॥
।।९४॥