________________
જેન અમૃદિરના પાંચ રાશિ
લાંબા હાથવાળે પુરુષ સર્વગુણસંપન્ન લેઈ શેઠ બને છે. અને ટૂંકા હાથવા પારકાનું કામ કરનાર નોકર થાય છે. જેના હાથમાં મત્સ્યના જેવી રેખા હોય તેને કાર્યસિદ્ધિ મળે છે. અને નિ:સંશય તેને ઘણા પુત્રવાળો તેમજ ધનાઢ્ય જાણુ. જેના હાથમાં દાંડી સહિત કમળ અથવા બે ચામરનું ચિન્હ હોય તે ચક્રવતી થાય છે. જે હાથમાં સ્વસ્તિક હોય તે મનુષ્યને એગ્ય સંપૂર્ણ સુખ મળે છે. મીન (માછલી) જેવું ચિન્હ હોય તે સર્વત્ર પૂજાય છે. શ્રીવત્સ હોય તો ઈચ્છિત લક્ષ્મી અને દામ (રજજુ) હોય તે ચતુષ્પાદ પ્રાણીઓની પ્રાપ્તિ થાય છે. ધ્વજ, વજ, અંકુશ, છત્ર તથા શંખ, કમળ એ ચિન્હો જેના હાથ કે પગમાં હોય તે પુરુષે લક્ષમીપતિ બને છે. શક્તિ, તોમર, દંડ, તલવાર, ધનુષ્ય, ચક્ર તથા ગદાના આકારનાં ચિન્હો જેના હાથમાં હોય તેને રાજા સમજ. જેના મણિબંધમાં યુવપંક્તિવાળાં બે વલય હોય તે રાજા, પ્રધાન, ધનવાન કે પંડિત બને છે. યુવપંક્તિવાળું એક વલય હોય તો ઘણું ધનવાન અને શ્રેષ્ઠ પુરુષ હોય છે. જે મણિબંધમાં યુવપંક્તિવાળાં ત્રણ વલય હોય તે રાજા થાય છે. અને જે તે વલયે હાથની પીઠ ઉપર પણ હોય તે તેનાથી પણ અધિક થાય છે. પ૧ થી ૨૮
त्यागाय शोणा गंभीराः सुखाय मधुपिङ्गला ॥ सूक्ष्माः श्रिये भवेयुस्ताः सौभाग्याय समूलकाः . ॥५९ ॥ छिन्नाः सपल्लवा ऋक्षा विषमा स्थानकच्यूताः ॥ विवर्णाः स्फुटिताः कृष्णा नीलास्तन्व्यश्च नोत्तमाः ॥ ६ ॥ क्लेशं सपल्लवा रेखा छिन्ना वित्तस्य संशयम् ॥ कदन्नं परुषा द्रव्यविनाशं विषमापयेत्
છે ? | मध्यमाप्रान्तरेखायाः प्रदेशिना स्याद्यदाधिका ॥ प्रचुरस्तत्पितुः पक्षः श्रियो विपदोऽन्यथा
| ઉs | अनामिकान्त्यरेखायाः कनिष्ठास्याद्यदाधिका ॥ धनवृद्धिकरी पुंसां मातृपक्षो बहुस्तदा उर्ध्वरेखा मणेबन्धादूर्ध्वगा सातु पञ्चधा ॥ अंगुष्ठाश्रयिणी सौख्यराज्यलाभाय जायते :