________________
१६७८
૩ સામુદ્રિકશાસ
કરનારા ) હાય છે. એસી ગએલા, એડાળ લાગતા શિથિલ માંસ રહિત અને કુરૂપ સ્તન જેમના હાય તે પુરુષા દુ:ખ ભાગવનાર હાય છે. જેના હૃદયના ભાગ વિસ્તીર્ણ, માંસથી ભરાએલ અને સમાન હોય, તે પુરુષને અહુ લાગી તેમજ મહાધની જાણવા. અને તે શતાયુ: ( સેા વર્ષનું' આયુષ્ય ભોગવનાર ) હાય છે. જે પુરુષની જાનુઆ માંસલ તથા સ્નિગ્ધ હાય, ઉરૂ વિસ્તૃત અને ગાળ હાય, કમર ઈંટ જેવી સરખી હાય, અને હૃદય હીરા જેવુ... હાય, તથા પીઠ સિંહ જેવી હેાય તે મનુષ્યને ધન છે. એમ કહેવું. ( અર્થાત્ આવા પુરુષ શ્રેષ્ઠ લક્ષણુ યુક્ત છે. ) વળી જેની પીઠ કાચબાની પીઠની માફક દેખાતી હાય તે ધનધાન્યથી યુક્ત ભાગ્યશાળી હોય છે. ૪૬ થી ૫૦ ઇતિ સામુદ્રિકે સ્તનલક્ષાધિકારનામના દશમા અધ્યાય
प्रलंब बाहू स्वामी स्यान्नरः सर्वगुणान्वितः ॥ भवेद्दासः परकर्मकरः स्मृतः
यस्य मत्स्य समा रेखा कर्मसिद्धिः प्रजायते ॥ धनाढ्यस्तु स विज्ञेयो बहुपुत्रो न संशयः आतपत्रं करे यस्य दण्डेन सहितं पुनः ॥ चामरद्वितीयं चापि चक्रवर्ती स जायते स्वस्तिके जनसौभाग्यं मीने सर्वत्र पूजितः ॥ श्रीवत्से वाञ्छिता लक्ष्मी गवाद्यं दामकेन तु ध्वजवज्राङ्कुशच्छत्रं शंखपद्मादयस्तले ॥ पाणिपादेषु दृश्यन्ते यस्यासौ श्रीपतिः पुमान् शक्तितोमर दण्डासि धनुश्चक्रगदोपमाः ॥ यस्य हस्ते भवेद्रेखा राजानं तं विनिर्दिशेत द्वाभ्यां च यवमालाभ्यां राजा मंत्री धनीबुधः ॥ एकया यवपङ्कत्या च श्रेष्ठो बहु धनोचितः मणिबन्धे यवश्रेण्यस्तिस्त्रश्चेत्स नृपो भवेत् ॥ यदि ताः पाणिपृष्ठेऽपि ततोधिकतरं फलम्
॥ ५१ ॥
॥ ५२ ॥
॥ ५३ ॥
॥ ५४ ॥
॥ ५५ ॥
॥ ५६ ॥
॥ ५७ ॥
॥ ५८ ॥