________________
જેન સામુદ્રિના પાંચ ગ્રંથ
જે સ્ત્રીની કુક્ષો દેડકા જેવી હેય, અને વડના ઝાડની માફક ફેલાઈ ગએલા અંગવાળી એટલે કે ગંભીર અને વિશાળ લાગતી હોય તે તે સ્ત્રી એક જ પુત્રને જન્મ આપે છે. પણ તે પુત્ર ઘણો માટે યશસ્વી બને છે. જે સ્ત્રીના કપાળની અંદર કુદરતી ત્રિશુલને આકાર માલુમ પડી આવતું હોય, તે સ્ત્રી ઘણી દાસીઓની માલિક થાય છે. હરણ જેવી આંખ, ગ્રીવા, પેટ અને જાંઘવાળી સ્ત્રી ગરોબ ઘરમાં જન્મી હોય છતાં પણ રાજરાણી થાય છે. મધના જેવી પીળચટી આંખવાળી, ભીનાવાનવાળી અને શ્યામા તેમજ રાજહંસના જેવી ગતિવાળી સ્ત્રી ધનધાન્યને વધારનારી તથા આઠ પુત્રની માતા થાય છે. પુષ્ટ નિતંબ, સ્તન તથા કપાળવાળી સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. જે સ્ત્રીનાં તાળવું, નખ, જીભ, ઓહ, હથેળી, પગનું તળીયું તથા આંખના ખુણા લાલ રંગના હોય તે સ્ત્રી ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે. જે સ્ત્રીની આખ, જાંઘ, સ્તન, કમર, અને પિડું એ અવયે પુષ્ટ (વિશાળ) હોય તે સ્ત્રી કુટુંબમાં શ્રેષ્ઠ થાય છે. જેનાં રૂંવાટાં, ગાત્ર, તથા માથાના વાળ મૃદુલ હોય અને જેની વાણી પણ મદ હોય તેવી સ્ત્રી કે ઈ ભાગ્યશાળી પુરુષને જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સ્ત્રીના સાથળ તથા પગની જાંઘો એકબીજાને ઘસાતી હોય તેવી શ્રેષ્ઠ સ્ત્રી સૌભાગ્યને ભગવે છે. મે, આંખે, હાથ, માથાના વાળ, તથા આંગળીએ જેને લાંબી હોય તે શ્રી લાંબુ સુખી જીવન ગુજારે છે. મુખ, સ્તન, જાનુ, સાથળ, ઢીંચણ, ગ્રીવા, નાભિ તથા મસ્તિષ્ક આટલાં અંગ જેનાં ગેળ હોય તે ઉત્તમ સ્ત્રી હોય છે. જે સ્ત્રીના મણિબંધ અથવા તે કંઠ પર સ્પષ્ટ રેખા હોય તે સ્ત્રી રી થાય છે. ૪૫ થી ૫૨
उत्तप्तस्वर्णरुचिरा तनुत्वचा सकलकोमलावयवा ॥ लब्धसमुदायशोभा प्रायः श्रीभाजनं सुदृशी | S૭ |
જેને રંગ તપાવેલા સોના જેવું લાગતો હોય, જેની ચામડી પાતળી અને મુલાયમ હોય, જેના દરેક અવયવ કેમળ માલુમ પડતા હોય તે સ્ત્રી લક્ષમીની ભગવનાર સમજવી. ૫૭
पद्मिन्यथ हस्तिन्यथ शंखिनी चित्रिणीं च भेदेन ॥ वनिता चतुष्पकारा क्रमेण तलक्षणं वयं ब्रूमः ૬૮ स्निग्धश्यामलकान्तिस्तिलकुसुमाकारसुभगनासिकायस्याः॥ त्रिवलीतरंगमध्या वृत्तकुचा स्निग्धकृष्णकचा છે ૫૧ पद्ममुखी मधुगंधा पद्मायतलोचना प्रियालापा ॥ बिम्बोष्ठी हंसगतिर्द्धर्मरतिः पद्मिनी भवति