________________
૨ સામુદ્રિકતિલક
સ્ત્રીઓના પદ્મિની, હસ્તિની, શખિની અને ચિત્રીણી એવા ચાર ભેદ પ્રાચીનાચાએ કહ્યા છે. તે બતાવીએ છીએ. જે સ્ત્રીની આકૃતિ સ્નેહાળ, ચીકણો, નિલકમળવત્ શ્યામ હાય, જેનું નાક તલના ફુલના જેવું હાય, જેના ઉદર પર ત્રણ વલ્લી પડતી હાય, સ્તન ગેાળ હાય, ચીકણા કાળા વાળ હાય, કમળની માફક ખીલેલું મુખ હાય, શરીરમાંથી મીઠી ( માદક ) સુગંધી આવતી હોય, કમળની પાંખડીની માફક લાંખી આંખ હોય, અવાજ મધુર અને કર્ણપ્રિય, ગતિ હંસના જેવી અને એઠ લાલ ર્ગના હાય તેવી સ્ત્રી પદ્મિની કહેવાય છે, અને તેની ધર્મ ઉપર રુચિ હાય છે. ૫૮ થી ૬૦ स्थूलदशना सुमध्या गद्गदनादा मदोत्कटा चपला || ह्रस्वोरुभुजग्रीवाजंघा वादित्रगीतरतिः स्निग्धतररंगकेशी पीनोन्नतविपुल वृत्त कुचकलशा ॥ मत्तमतंगजगमना मदगन्धा हस्तिनी भवति
|| Eo ૫
પર
|| ફ્ર॥
માટા દાંતવાળી, કમરમાંથી પાતળો, ગદ્ગદ્ અવાજવાળી, મદેામત ગતિવાળી અને ચપળ, સાથળ, હાથ, ગળુ તથા જાંઘ એ ચારે અવયવ ટુંકા હાય, ગાયન વાદનમાં અભિરુચિ ધરાવતી હાય, વાંકડીયા કાળા વાળ હોય, પુષ્ટ અને દેખાઈ આવતા ગાળ સ્તન હાય, તેમજ મદોન્મત લાગતી હાય, તે સ્ત્રી હસ્તિની ગણુાય છે. ૬૧-૬૨ विषमकुचा विषगंधा दीर्घप्रस्टतोरुनासिकानयना ॥ तनुकेशी खरचित्ता शंखरदा शंखिनी योषित्
1 ફ્ર્ ॥
જે સ્ત્રીના સ્તન એક બીજા સાથે સરખા પ્રમાણુવાળા ન હાય, કમળના પુષ્પ જેવી સુગંધી ધરાવતી હાય, લાંબા અને ફેલાઈ ગએલા સાથળ, નાક તથા આંખેા હાય, વાળ ટુંકા હાય, ચિત્ત કઠાર હાય, અવાજ પણ કાનને કાર લાગે તેવા ( શંખનાદ ) જેવા હાય તે શમિની ઓ કહેવાય છે. ૬૩
तुङ्गपयोधरभारा विचित्रवस्त्रा प्रियाचलालापा ॥ सुक्षारगन्धनिचिता चित्राक्षी चित्रिणी गदिता
|| ૐ ||
જેના સ્તન ઉપસી આવેલા હાય, ચિત્ર વિચિત્ર વસ્રોને ધારણુ કરતી હાય, વળી અસ્તવ્યસ્ત અસંબદ્ધ વાર્તાલાપ કરતી હાય, જેના શરીમાંથી ક્ષારમિશ્રિત સુગંધ આવતા હાય, અને જેની આંખા અતિશય ચપળ હાય, તેવી સ્ત્રી ચિત્રિણી કહેવાય છે. ૬૪ कपिलविलोचन ललनां कपिलकां कपिलरोमराजिचिताम् ॥ कपिलावयवां बालां सन्तः शंसति न प्रायः
|| ૬ |