________________
૨૩
જેન સામુહિકના પાંચ છે
જાનુ (ઢીંચણ) –જે સ્ત્રીના ઢીંચણ માંસથી ઢંકાઈ ગએલા, ગેમિળ, તથા મનહર હોય તો સ્ત્રી ધનવૈભવ તથા સૌભાગ્યને ભેગવે છે. માંસહિત ઢીચણવાળી વ્યભિચારિણી થાય છે. અને વિલક્ષણ લાગતા ઢીંચણવાળી સ્ત્રી બહુ મુસાફરી કરે છે. સુકા અને કાંતિહીન ઢીંચણવાળી મેટે ભાગે નિર્ધન થાય છે. ૩૬-૩૭
मदनगृहस्तंभौ यो कदलीकाण्डोपमावूरू । થથા વારિવૃત્તાવોકશ ગૂપપત્ની ત્ ા ૨૮ | मांसोपचितैर्विशिरैः कलभकरोपमैररोमभिर्मदुभिः ॥ आसादयन्ति सततं मदनक्रीडासुखं नार्यः चलमांसदौर्भाग्यं वैधव्यं लोमशैः खरैनैःस्व्यम् । मध्यक्षुद्वैर्दुःखं तनुभिर्वधमूरुभिर्याति
૪૦ || ઉરૂ (સાથળ) –રૂંવાટા રહિત, કેળના સ્તંભ જેવા હાથીની સૂંઢ જેવા, સાથળ રાજરાણુને (ઉત્તમ સ્ત્રીઓને) હોય છે. માંસથી ભરાવદાર બનેલ, ન રહિત, હાથીના બચ્ચાની સૂંઢ જેવા, રૂંવાટાં વગરની અને કમળ સાથળવાળી સ્ત્રી અતિશય રતિસુખ ભોગવે છે. જે સાથળના સ્નાયુઓ (વગર કારણે) ઢીલા પડી ગએલા હોય, હાલતાં ચાલતાં અતિશય હાલતા દેખાતા હોય, તે સ્ત્રી દુર્ભાગ્યશાળી હોય છે. જે સાથળ ઉપર વાળ હોય તે સ્ત્રી વિધવા થાય છે. અને જે કઠેર તેમજ બરછટ સાથળ હોય તો નિર્ધન બને છે, જે વચ્ચે જતાં પાતળા પડી જતા હોય તે દુખ અને ટૂંકા સાથળ હોય તો તે સ્ત્રીને વધ થાય છે. ૩૦ થી ૪૦
दक्षा चतुरन्वितविंशत्यंगुलविनता कटिः समाः कठिना। उन्नतनितम्वविम्बा चतुरस्रा शोभना स्त्रीणाम् ॥४१॥ विनता दीर्घा चिपिटा निमांसा संकटा कटिर्विकटा ॥ इस्वा रोमयुता या सा वनितादौर्भाग्यदुःखकरी ॥४२॥
કટિ–ચોવીસ આંગળના પરિઘવાળી, નમેલી તથા મજબુત, ખીલેલા નિતંબવાળી અને સમચોરસ લાગતી કમર હોય તે તે સારી ગણાય છે. દલાઈ ગએલી, પહેળી, ચપટી. માંસહીન, ટુંકી તથી રૂવાટાંવાળી કમર હોય તે સ્ત્રીને દુર્ભાગ્યની પ્રાપ્તિ થાય છે. ૪૧-૪૨
सुदृशां नितम्बबिम्बः समुन्नतो मांसलः पृथुः पनिः ।। स्मरभूपस्य सुवर्णक्रीडाचुलुक इव रतिनिमित्तम् ॥४३॥