________________
રરર
૨ સામુદ્રિકતિલક ઘૂંઢન–અંદર પેસી ગએલાં, ગોળ અને ખીલેલાં ઘુંટન સારાં છે. જ્યારે નાનાં મોટાં, બહાર તરી આવતાં દુર્ભાગ્ય કરે છે. ૩૦
सौख्यवती समपाणिः पृथुपाणिर्दुभंगा नारी ॥ उन्नतपाणिः कुलटा दुःखवती दीर्घपाणिः स्यात् ॥३१॥
પગની સંધિ –આ ભાગ (જેને પાણું કહે છે તે) જે ઘાટીલો અને બંને પગે એક સરખે હોય તે સ્ત્રી સુખી થાય છે. પરંતુ જે સમવિષમ હોય તે દુર્ભાગ્યવાળી થાય છે. ઉપસી આવેલ પાળુવાળી સ્ત્રી કુલટા અને લાંબી પાર્શીવાળી भी थाय छे. १ स्निग्धे रोमविहीने यस्याः क्रमवर्तुले समे विशिरे॥ पादाम्बुजमाले इव जंघे सा भवति नृपपत्नी ॥३२॥ शुष्के पृथू विशाले शिरान्विते स्थूलपिंडके यस्याः ॥ जंघे मांसोपचिते श्लथजानू पांशुला सा स्यात् ॥३३॥ जंघे खररोमे वै वायसजंघोपमेऽथवा यस्याः ॥ मारयति पतिं यदि वा प्रायः सा स्वैरिणी भवति एकैकमेव भूपतिपत्नीनां रोमकूपेषु रोम स्यात् ॥ सामान्यानामथवा द्वित्र्यादीनि तथैव विधवानाम् ॥३५॥
જાંઘ –જે સ્ત્રીની જાંઘ મનોહર, રૂંવાટા વગરની, સરાણુ ઉપર ઉતારી હોય તેવી ગેળાકારમાં ચઢતી, ન રહિત તેમજ સરખી હોય તે સ્ત્રી રાજરાણું થાય છે. જે સ્ત્રીની જાંઘ સુકાઈ ગએલી, પહોળી, લાંબી,
ન ળી અથવા જાડી થઈ ગએલી હોય અને જેમાં માંસની પેસીઓ લબડી પડેલો લાગતી હોય તેવી સ્ત્રો વ્યભિચારિણી થાય છે. જે સ્ત્રીની જાંઘ ઉપર બરછટ રૂંવાટા હોય, અથવા જેની જાંઘ કાગડાની જાંઘ જેવી લાગતી હોય, તે સ્ત્રી વ્યભિચારિણે થાય છે. અને જરૂર પોતાના પતિને ઘાત કરે છે. રાજરાણીઓને એક છિદ્રમાં એક રેમ હોય છે. સામાન્ય સ્ત્રીને બે હોય છે. અને ત્રણ કે ઘણાં રૂંવાટાં હોય તે સ્ત્રી વિધવા થાય છે. ૩૨ થી ૩૫
यस्या जानुयुगं स्यादनुल्वणं पिशितमममतिवृत्तम् ॥ सा लक्ष्मीरिख नियतं सौभाग्यसमन्विता वनिता
॥३६॥ निर्मासैः स्वौरण्यो विविधाभैः सदाध्वगा नार्यः॥ विश्लिष्टैर्धनहींना जायन्ते जानुभिः प्रायः
॥३७॥