________________
૨૦
પણ્ સ'પાદક
આ
પ્રકાશનું તે તરફ ધ્યાન જ ગયું નથી. સર્વ પ્રથમ આમાં જ પ્રયત્ન થએલા છે. આ ચિત્ર ગુજરાતના સમર્થ કલા વિવેચકચિત્રકાર શ્રી રવિશંકર રાવળે તૈયાર કર્યા છે. એટલે તેની સુંદરતા તથા પ્રમાણિકતા માટે કહેવાનુ રહેતુ જ નથી.
સામુદ્રિકતિલકની આ ગુજરાતી સચિત્ર આવૃત્તિ સર્વ પ્રથમ જ થાય છે. અત્યાર પહેલાં ઉપર જાળ્યુ. તેમ વકટેશ્ર્વર પ્રેક્ષનું મૂળ અને હિંદી ભાષાન્તર મળતુ હતુ.... થાડાંક વર્ષો પહેલાં શ્રીયુત રઘુનાથ શાસ્ત્રી પટવર્ધને સામુદ્રિક તિલક નામના ગ્રંથમાં આ પુસ્તક મરાઠી ભાષાન્તર સાથે સોંપાદન કર્યું છે. પરંતુ અમારૂં સંપાદન સ્વતંત્ર જ છે અને તે સ્હેજે સમાય તેમ છે.
સામુદ્રિકશાસ્ત્ર, હસ્તકાંડ, આ એ ગ્રંથનું સંપાદન હિંદની કાઈ પણ ભાષામાં થએલુ જાણુવામાં આવ્યુ' નથી. સર્વ પ્રથમ આ સંગ્રહમાં જ તે લેવામાં આવ્યાં છે. સામુદ્રિકશાસ્ત્રના શ્લોકા ધણુાં પુસ્તકામાં તિસ્તત: જોવામાં આવે છે. વિવેક વિલાસકારે તેનેા ઘણ્ણા ઉપયાગ કર્યો છે. આ ગ્રંથ અતિ પ્રાચીન છે. એટલુ જ કહેવુ અહીં ખસ થશે.
હસ્તકાંડ કે જે ચૂડામણિના વિષયના જ ગ્રંથ છે. તેની પ્રત અમાને પાટણુના ફ્ાલીયા વાડાના ભંડારમાંથી વિદ્વ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે મેળવી આપી હતી. તેઓશ્રીના કહેવા મુજબ અત્યારસુધી અમદાવાદ તથા પાટણના જૈન ભંડારાની, જાણવામાં આવેલી લગભગ ૧૦૦૦ પચાસ હજાર જેટલી હસ્તપ્રતોમાં હસ્તકાંડની બીજી કંઈ પ્રત નથી આવી દુર્લભ પ્રત મેળવી આપવા માટે તેઓશ્રીના જેટલેા આભાર માનીએ તેટલે ઓછા છે.
અહ ચૂડામણુિસાર પ્રતાકારે ઘણી જ અશુદ્ધ રીતે મહાવીર ગ્રંથમાળા ધૂળીયાથી પ્રકાશિત થયા હતા. આ પ્રકાશન ઉપરથીજ સÀાષિત પાઠ સાથે અહીં તેને મૂકવામાં આવ્યા છે.
ઉસ્તકાંડ તથા અચૂડામણિની બીજી પ્રતાના અભાવમાં પાઠશુદ્ધિ તથા અર્થ સંગતિ ઘણી જ ફરીન થઈ પડી હતી, પરંતુ વિરકૃપાથી અમેએ તેની અને તેટલી શુદ્ધતા અર્થ સંગતિ અને ભાષાન્તર તેના જ જેવા ચદ્રેાન્મિલન, પ્રશ્નસુ દરી વગેરે ગ્રંથોના અભ્યાસક્રારા કરી છે, આમ હોવા છતાં ક્ષતિ રહી ગઈ હાય તા તજજ્ઞ વિદ્વાના હુંસક્ષીર ન્યાયથી અમેને ક્ષમા કરશે, એમ આશા છે.
આ પાંચ ગ્રંથોના પ્રકાશનમાં ભાઈશ્રી સારાભાઇ મણુિવાઢ નવાબે તનમન ધનથી કામ કર્યું છે. આટલી ખથી માંઘવારીમાં ઉંચા આ પેપર ઉપર સચિત્ર