________________
૧
આવૃત્તિ બહાર પાડવાનું સાહસ ગુજરાતના પ્રકાશકને અ પમાડનારૂં લાગશે. આ ગ્રંથોનું પ્રકાશન તેમના જેવા સાહસિકથી જ થઇ શકયુ છે. હિંસાખ ગણુનારની ષ્ટિ આમાં ચાવેજ નહિ. ફક્ત અંધારે અટવાતા પ્રાચીન શાસ્ત્રના ઉદ્ધારની ધગશ જ આ કાર્ય કરાવી શકી છે. તેઓની પ્રગતિ ઉત્તરાત્તર થાય એમ હરકાઈ સહૃદય ઈશ્વર તેમને સફળ બનાવે, અને હવે પછી પણ તેમણે કરવા ધારેલાં હીરશ જૈન જ્યોતિષ, અર્ધ્ય કાંડ તથા ચદ્રોમિલનના પ્રકાશનને તેમને સુયોગ પ્રાપ્ત થઈ સફળતા મળે તેવી પરમાત્મા પાસે અભ્યર્થના છે. કિંમત શમ્
યાહજ.
મણિયાથાની ખડકી પાસે, ખાડી, અમદાવાદ. વિજયાદશમી સ. ૨૦૦૩ વકમી.
હિમ્મતરામ મહાશ'કર જાની
જ્યોતિષાચાર્ય .