________________
વળી તેમણે ‘પોંચતી સ્તુતિ-સટીક ’, તેમજ • ભક્તામરસ્ત્રાત્ર ’ પર ટીકા રચી છે. સિવાય કવિએ અનેક ગુજરાતી કૃતિઓ-૧ જૈનધરમદીપક, ૨ જૈન શાસનદીપક ૩ આહારગવેષણા, ૪ શ્રી વિજયદેવસૂરિ નિર્વાણુરાસ, ૫ કૃપાવિજય નિર્વાણુરાસ, ( ચૈાવિશ જિન સ્તવન, ૭ પાનામસ્ત્રોત્ર, વગેરે રચેલાં મળી આવે છે.
સર્વ છેકે હસ્તસ જીવનના તલસ્પશી અભ્યાસી અને સશાધક સ્વસ્થ શ્રીમદાચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરિશ્વરજીને અમે અહીં યાદ કરીએ છીએ. તેએએ આ પુસ્તકના મૂળ અને ભાષ્યનું જલધર ( પૂર્વ પંજાબ )માં મહેતા સામેશ્વરના પુત્ર દયારામના પુસ્તક ઉપરથી સંવત ૧૭૯૫ શકે ૧૯૬૦ના વૈશાખ વદ ૧૨ મંગળવારે અવસ્થી ટીકારામ ભવાનીદત્તે લખેલા પુસ્તક ઉપરથી સંશાધન કર્યું છે. આ સંશોધનના આ પુસ્તકના સંપાદનમાં છૂટથી ઉપયાગ કર્યો છે. સ્વર્ગ - સ્થની મન:કામના હસ્તસ જીવનનું સર્વાંગ સુંદર સંપાદન જોવાની હતી. પણ કાળમળથી તેઓ આ ગ્રંથના પ્રકાશન પૂર્વેજ સ્વર્ગસ્થ થયા છે. એ શૈાચનીય છે. સ્વર્ગસ્થ સંપાદન કરેલું મૂળ અને ભાષ્ય સાથેનું હસ્તસ જીવનનું પુસ્તક પ્રશ્નસુંદરીની શ્રીમદ્ની હસ્તલિખિત પ્રતો અમાને જ્યોતિષશાસ્ત્રાભ્યાસી તપસ્વી સુનિશ્રી કાન્તિત્ત્તવજયજીએ ઉપયાગ કરવા આપી છે. એટલે તેમને પણ આભાર
તથા
માનીએ છીએ.
આમ અને હસ્તસંજીવનના મૂળ તથા ભાષ્યનું સંપૂર્ણ સંપાદન કરવા શક્તિમાન થયા છીએ. આ સંગ્રહૅમાં હસ્તસ જીવનને મૂળ તથા ગુજરાતી ભાષાન્તર સાથે આપેલુ છે. અને તેમાં આવતાં ચક્રો, કાકે વગેરેને સારી રીતે સમજાય તેવી રીતે રજુ કરેલાં છે. વિશેષમાં હસ્તસ જીવનના વિષયને માર્મિક રીતે સમજાય તે માટે ભૂમિકા તથા નિમિત્તશાસ્ત્ર સંબધી વિસ્તૃત નિબંધ પણુગ્મા સંગ્રહમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે હસ્ત'જીવનનું આ સ પાદન અભ્યાસકાને રુચિકર થઈ પડશે. એમાં બે મત છેજ નહિ.
સામુદ્રિકશાસ્ત્રની આ પહેલા એક આવૃત્તિ જુના હિંદી ભાષાન્તર સાથે સામુદ્રિકશાસ્ત્ર નામથી વેંકટેશ્વર ગેસમાંથી બહાર પડી હતી. આ પુસ્તકના ભાષાન્તરમાં જે કંઈ છૂટીએ હતી. તે ઋષી આમાંથી દૂર કરી છે. અને ગ્રંથ સારી રીતે મગજમાં સે, તે માટે ગ્રંથકારાક્ત પશુ પક્ષી સાથેના મનુષ્ય અંગ પ્રત્યંગનાં સરખાવેલાં લક્ષણેને વિધ ચિત્રાથી દર્શાવેલાં છે. ભાષાન્તર તથા વિષય સ્પષ્ટિકરણ કરવામાં કચાશ રાખવામાં આવી નથી. અને અત્યારપૂર્વે શરીર સામુદ્રિકનાં છાએલાં દરેક પુસ્તકા કરતાં આ પુસ્તકને રમણીય, વિશદ તથા મર્માઘાટન કરવામાં આવ્યુ છે. જો પ્રાણીએનાં અંગ પ્રત્યગનું સંપૂર્ણ નિદર્શન ન થયુ. હાય તે! સામુદ્રિકશાસ્ત્ર સમજાતુ જ નથી. આ ત્રૂટી અમેને ઘણી સાલતી હતી. અત્યાર પહેલાં કેઈ