________________
१८
વિજયયંત્ર વાપરવાની વિધિ છે. આ સિવાય બીજા કેટલાંક યંત્ર રચ્યાં હોય એમ પણ જણાય છે. આ ગ્રન્થ અમારી સિરીઝમાં પ્રગટ થયે છે. મૂલ્ય પાંચ રૂપિયા છે.
(मध्यात्म) ૨૨ માતૃકાપ્રસાદ–રચના સમય સં. ૧૭૪૭. આ ગ્રંથ અધ્યાત્મવિષયને છે. આ ગ્રંથમાં “૩ નમ: સિદ્ધમ ” વસાય પર વિવરણ કર્યું છે અને 8 શબ્દનું રહસ્ય સ્પષ્ટરૂપે બતાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથ ધર્મનગર (ધરમપુરી)માં બનાવ્યો એવું સ્વયં ગ્રંથકારે જ લખ્યું છે.ર
૨૩ બબધ-આ ગ્રંથ યદ્યપિ મ નથી પરંતુ સંભવતઃ તેમાં અધ્યાત્મિક વિષયેનું વર્ણન હશે, એમ લાગે છે.
૨૪ અહંકીના-આ ગ્રંથના ૬ અધ્યાયે છે અને તેમાં જૈનદર્શનનું વર્ણન સ્પષ્ટરૂપે કર્યું છે. આ ગ્રંથ “મહાવીર ગ્રન્થ માલા”માં પ્રગટ થયું છે. १ "एवं शकुनखेटानां स्थानाद विंशतियन्त्रकम् । निश्चितं मेघविजश्रिया विभववृद्धिदम् ॥२१
अर्हपदेन विशयन्त्रव्यवस्था"प्राचीनानुचानैत्रिभागदानादिहैकशेषेऽपि । कृतगुणयन्त्र रचित खवाणहयन्त्र द्वये शेषे "॥२॥ "सन्मार्गानुगतधियोपाध्यायपदस्थमेधविजयेन। विहरजिनयन्त्रमिह स्फुटीकृतं ।
विजयकरम् ” ॥३॥ " रेफस्य ध्यानत्वेनैकोनत्वे पञ्च वा स्थिताः। अर्हपदाद विंशयन्त्रं
मेघादिविजयोदितम् " ॥१२॥ " पद्मावतीस्तवने कथितविंशतियन्त्रप्रतिष्ठा"घाचकैर्मेघविजयविशयन्त्रसुसूत्रितम् । श्रीवीर-पार्श्वयत्पन्नानुभावादस्तु सिद्धिदम्"। विजययन्त्राष्टमगत्या यवनमतविंशतियन्त्रप्रतिष्ठा"देच्या पद्मावत्या भगवत्या स्वप्नकथितयन्त्रस्य। संवादार्थ विवृत
वाचकमेघादिविजयेन" ॥१०॥ "तपागच्छेशसूरीशविजयप्रभसेवकः । कपादिविजयधीराणां शिष्योऽईच्छासनश्रिये " ॥४९॥
-~-अनुभूतसिद्धविशादिकल्पसंग्रह। २ "ॐ नमः सिद्धमित्यादेर्वर्णाम्नायस्य वर्णनम् । चक्रे भीमेघविजयोपाध्यायो
. धर्मसाधनम् ॥ संवत्सरेऽश्ववार्यश्वभूमिते (१७४७ ) पोष उज्ज्वले। श्रीधर्मनगरे ग्रन्थः ।
पूर्णश्रियमशिश्रियत्" ।
-- मातृकाप्रसाद. प्रान्तप्रशस्ति । ३ " इतोऽधिकं किञ्चन मातृकाया व्याख्यानमादेशि मया वितस्या श्रीतत्त्वगीताहित
सत्प्रतीताऽध्यायेषु मध्येयधियोत्तरेषु ॥
--मातृकाप्रसाद ।