________________
૨ સામુદ્રિકતિલક शतमष्टभिः समाधिकं ज्येष्ठः स्यान्मध्यमोपिषण्णवतिः ॥ चतुरधिकाशीतिस्थांगुलानिदैात्पुमानधमः ॥२५॥ दैर्ध्या गुल्फोपगता चतुरंगुलिका भवेदथो जंघा ॥ दैर्ये चतुर्विशतिरथोङ्गुलचतुष्टयं जानु
॥२६॥ ऊरू जंघातुल्यौ बस्तिः स्याद्वादशांगुलायामा । तदर्द्धमितं नाभियुतमुदरं च कुचसहितम्
॥२७॥ चत्वारि ग्रीवा स्याचिबुककुचान्तमंगुलानि मुखंच ॥ द्वादश पुंसां भवतीत्यायामोष्टाधिकं शतकम् ॥२८॥ एतदपि मतं केषामष्टोत्तरमुत्तमस्य भवति शतम् ।। मध्यस्याष्टविहीनं ततो दशोनं जघन्यस्य
॥ २९ ॥ इदं मतमप्यन्यस्योत्तममुत्तमे नरे भवति । मध्ये मध्यं हीने तदपि विहीनं परिज्ञेयम्
॥३०॥ उत्तममध्यमहीनाः कालक्षेत्रानुमानतो ये स्युः ॥ निजपर्वांगुलिसंख्या नियतं तेषां विबोद्धव्या रामो दशरथसूनुर्वलिरपि विंशतिशतांगुलौ चैव ॥ पूर्व मानाधिक्यावावपि पुनरेतौ दुःखितो तदिह ॥३२॥
પ્રમાણુ–પગથી તે શિખા સુધીની ઉંચાઈને પ્રમાણુ કહે છે. કેટલાક અને આયામ કહે છે. મનુષ્યની ઉંચાઈ ૧૦૮ આંગળની છે. (અર્થાત્ કા હાથ ઉંચાઈ છે.) અને આ ઉંચાઈનો પુરુષ શ્રેષ્ઠ છે, ૯૬ આંગળની ઉંચાઈને મધ્યમ છે, અને ૮૪ આંગળની ઉંચાઈને અધમ છે. પગતળીએથી ઘુટનની ઉંચાઈ ૪ આંગળ, જાંઘ (પીંડીઓ)ની લંબાઈ ૨૪ આંગળ, ઢીંચણની લંબાઈ ૪ આંગળ, સાથળ ૨૪ આંગળ
૧૨ આંગળ, અને નાભિથી લઈ સ્તન પર્યન્તનું (પેટ સાથે ) અંતર ૧૨ આંગળ, સ્તનથી ગળા સુધી ૧૨ આંગળ, ગળું ૪ આંગળ, અને હડપચીથી ઉપરને મોઢાને ભાગ ૧૨ આંગળ, આમ કુલ ૧૦૮ આંગળી ઉંચાઈ થાય છે. કેટલાક આચાર્યો માને છે, કે ૧૦૮ આંગળની ઉંચાઈ શ્રેષ્ઠ છે. અને ૧૦૦ની ઉંચાઈ મધ્યમ છે. જ્યારે ૯૦ આંગળની ઉંચાઈ અધમ છે અને શ્રેષ્ઠ ઉંચાઈવાળા શ્રેષ્ઠ, મધ્યમવાળા મધ્યમ તેમજ અધમવાળા અધમ થાય છે. આ બધી ઉંચાઈ દેશકાળને અનુસરીને હોય છે, અને