________________
જન આદિના પાંચ રે
૧૯૯ નેહ-ચિત્તને પ્રસન્ન કરવાવાળું જે કંઈ સામાં મનુષ્યના અંગ પ્રત્યમાં અને ગતિ, બેલી ઈત્યાદિમાં માલુમ પડે છે, તેને સ્નેહ કહે છે. અને નેહાળ મનુ બધા સુખી થાય છે. આ સ્નેહ, ભાગ્યશાળી પુરુષોને જીભ, દાંત, ચામડી, આંખ, નખ અને વાળ એમ છ સ્થાનમાં હોઈ, છ પ્રકારને જોવામાં આવે છે. જેમની જીભમાં સ્નેહ હોય તેઓ પ્રિયભાષી હોય છે. દાંતમાં સ્નેહવાળા મિષ્ટ ભજન કરનાર નિવડે છે. ચામડીમાં સ્નેહવાળે દાસી પુત્ર હોય છતાં ખુબ સુખ ભોગવે છે. જેની આંખોમાં સ્નેહ હોય છે, તે જનપ્રિય થાય છે. અને નખમાં નેહવાળા ખુબ ધનવાન થાય છે, ને જનપ્રિય થાય છે. અને નખમાં નેહવાળા ખુબ ધનવાન થાય છે. તેમજ કેશમાં નેહવાળા બહુ પ્રકારના ભેગ ભેગવે છે. ૧૨ થી ૧૯
मंजिष्ठादीनामिव तुलया यत्तोलनं भवति पुंसाम् ।। उन्मीयतेऽत्र नियतं तदुच्यते सद्भिन्मानम्
૨૦ છે. यो द्यर्द्धभारदेहः स विश्वम्भरेश्वरो भवति ॥ भारवपुर्यः पुनरिह जगति स कोटिध्वजो भवति ॥२१॥ भारार्द्ध यस्याङ्गं स सुखादयो भोगभाजनवान् ॥ भारार्द्धार्द्धतनुर्यः स दुर्गतो दुःखितः प्रायः
૨૨ || काष्ठेषु मणिषु वज्रेष्वाकरधातुषु तथान्यवस्तुषु च ॥ स्निग्धं यत्तद्वद्गुरु यद्रूक्षं च लघु तददिदम्
| ૨૩ ઉન્માન --જેવી રીતે ઈતર મજીઠ આદિ પદાર્થોનું તોલ કરવામાં આવે છે, તેવી જ રીતે મનુષ્યનું પણ તેલ કરવામાં આવે છે. અને તેના ઉપરથી પણ કેટલીક ભવિષ્યત્ વાતોને નિશ્ચય થાય છે. આને ઉન્માન કહે છે. જેનું શરીર અઢી ભાર વજનનું હોય તે રાજા થાય છે. એક ભાર જેના શરીરનું વજન હોય તે કરોડપતિ થાય છે. અડધા ભારના શરીરવાળે સુખી અને ભેગી થાય છે. પા ભાર શરીરવાળો દરિજી અને દુઃખી થાય છે. પૂર્વાચાર્યો માને છે, કે લાકડાં, મણિ આદિ રત્નો, તેમજ ખાણમાંથી નિપજતી ધાતુઓ અને બીજી વસ્તુઓમાં જેમ તેમની અંતર્ગત ચિકણાઈના કારણે વજન હોય છે, તેમ મનુષ્યમાં પણ શરીરાન્તર્ગત તોના કારણે વજન રહે છે. જેમ વજન વધારે રહે છે, તેમ તે વધારે સુખી થાય છે. ૨૦ થી ૨૩
आपाणितलशिरोन्तं यदिह वर्मीयते प्रकर्षण ॥ प्रवदन्ति तत्प्रमाणं केप्यायाम पुनः प्राहुः
૨૪ |