________________
૨ સામુહિકતિલક श्रीवत्सकार्मुकाद्या यस्य शिरारोमभिः कृता भाले ॥ रेखाभिर्वा नृपतिर्भोगी वा जायते सपदि + ૨૮૧ | मस्तकमिभकुम्भनिभं भूमिभुजां मंडलं गवाद्यानाम् ॥ भोगवतां भवति समं क्रमोन्नतं मण्डलेशानाम् ॥२९० ॥ विकसच्छत्राकारं यस्य शिरो युवतिकुचनिभं वापि ॥
नृपतिः स सार्वभौमो निम्नं वा यस्य स महीशः ॥२९१ ।। विषमो धनहीनानां करोटिकामश्चिरायुषो मूर्दा ॥ द्राधिष्ठो दुःखवतां चिपिटो मातृपितृघ्नानाम् છે ૨૧૨ धनविरहितो द्विमौलिः पापरतो मीनमौलिरतिदुःखी ।।। अधमरुचिर्घटमौलिर्घननतमौलिः सदा निन्द्यः ॥२९३ ॥ વિશાળ, માથાવાળું ઘણું ઉન્નત, અર્ધ ચંદ્રના જેવું કપાળ હોય તો રાજ્ય આપે છે. અને આવું માથું જે મેટી) છીપના જેવું વિશાળ લાગતું હોય તે આચાર્ય પદવી આપે છે. નાનું કપાળ હોય તો મનુષ્ય ધર્માત્મા થાય છે. કપાળમાં વચ્ચે ખાડો પડતો હોય અથવા કપાળ ઉંચું નીચું હોય તો માણસ ધનહીન થાય. નમી ગએલા કપાળવાળા કૂર કર્મ કરનારા તથા કેદખાનાની અને વધતી સજા ભોગવનારા હોય છે. જેને કપાળમાં ન દેખાઈ આવતી હોય તે માણસ સદૈવ પાપકર્મ કરનારા હોય છે. ઉન્નત કપાળવાળા ધનવાન હોય છે. અને જે કપાળમાં પડતી ન દ્વારા સ્વસ્તિક બનતે હોય તે પણ માણસો ધનવાન થાય છે. કપાળમાં પાંચ રેખાઓ પડતી હોય તે સે વર્ષનું આયુર થાય છે. આવા લક્ષણવાળા પુરુષની અથવા સ્ત્રીની લમી ચાકર બને છે. કપાળમાં ચાર રેખાઓ પડતી હોય તો માણસ એંશી વર્ષનું આયુર્દો ભેગવે છે, તેમજ રાજગાદી ભેગવે છે. કપાળમાં ત્રણ, બે કે એક રેખા પડતી હોય તે અનુક્રમે સિત્તર સાઠ તથા ચાલીસ વર્ષનું આયુ થાય છે. જે કપાળમાં એક પણ રેખા ન હોય તો પચીસ વર્ષનું આયુ થાય. અને આવા પુરુષને દરેક પ્રકારની સંપત્તિ મળે છે. અથવા કપાળમાં ત્રણ મટી આડી રેખાઓ પડતી હોય તો સે વર્ષનું આયુજાણવું. પૃથ્વીપતિઓને આવી મેટી આડી ચાર રેખાઓ હોય છે. અને તેનું આયુ: પંચાણું વર્ષનું થાય છે. ફક્ત બેજ રેખાઓ કપાળમાં હાય, પરંતુ તે છેક વાળ સુધી પહોંચી જતી હોવી જોઈએ. જે આવી રેખાઓ હોય તે એંશી વર્ષનું આયુર થાય જે આગળ પડતી પાંચ રેખાઓ (ઘણી લાંબી હોય તે સીત્તેર અથવા સાઠ વર્ષનું આયુ થાય. અને ઘણી પણ તૂટેલી રેખાઓ હોય તે