________________
જેને સામુહિકના પાંચ પચાસ અથવા ચાલીસ વર્ષનું આયુ થાય. બંને ભ્રમ ઉપર આડી રેખાઓ માલુમ પડતી હોય તે ત્રીસ વરસનું આયુર થાય છે. અને આ રેખાઓ વાંકી હોય તે વિસ વર્ષનું આયુર થાય છે. કપાળમાં તૂટી ગએલી કેટલીક રેખાઓ પડી હોય તે અગમ્યાગમન કરે છે. નાની નાની રેખાઓ પડી હોય તે માણસ અલ્પાયુ થાય છે. એમ સુમન્ત નામના આચાર્યને મત છે જેના કપાળમાં રૂંવાટાંકો શ્રોવત્સ (સ્વસ્તિક) ધનુષ્ય ઈત્યાદિ ચિન્હ પડતાં હોય તે માણસ રાજા અથવા ભેગી થાય છે. રાજાએનાં માથાં હાથીના કુંભ સ્થળ જેવાં હોય છે. જેઓને ઘણું મોટું પશુ ધન હોય છે. તેમનાં માથાં ગેળ હોય છે. ભેગી પુનાં માથાં સપાટ હોય છે. અને માંડલિક રાજાઓનાં માથાં ચઢતા ગેળાવાવાળાં હોય છે. જેનું માથું ઉઘાડેલી છત્રી જેવું ( જુઓ ચિત્ર. ૬૪) અથવા સ્ત્રીના સ્તન જેવું હોય તે સાર્વભૌમ નરેશ થાય. અને જેમનું માથું વચ્ચેથી બેસી ગયું હોય તે જમીનદાર થાય. ઉંચા નીચા મથાવાળા ધનહીન હોય છે. કલાડા જેવા માથાવાળો દીર્ધાયુ થાય છે. દુઃખી માણીનું માથું લાંબું હોય છે. અને માબાપને ઘાત કરનારનું માથું ચપટું હોય છે. બે માથાવાળા (માથાના બે ભાગ થઈ ગયા હોય ) ધનહીન થાય. માછલાના માથા જેવા માથાવાળો પાપી અને ઘણે દુઃખી થાય. ઘડા જેવા માથાવા અધમ ચરિત્રને થાય. મેટા અને બેસી ગએલા માથાવાળે નિંદ્ય પુરુષ હોય છે. ર૭૭ થી ૨૯૯
अत्रुटितायाः स्निग्धा ऋजवो मृदवः समास्तनीयांसः॥ अस्तोकदीर्घबहवस्तरङ्गिणो भूभुजां केशाः ऊर्ध्वा रूक्षाः कपिलाः स्थूला विषमाः खरविभिन्नाग्राः ॥
अतिहस्वदीर्घकुटिला जटिला विरला दरिद्राणाम् ॥२९५॥
રાજાઓના વાળ અખંડ, સ્નિગ્ધ, સીધા, મૃદુ અને સરખા તેમજ પાતળા હોય છે. વળી તે ઘણું લાંબા અને સમુદ્રના તરંગોની માફક ઉંચા નીચા તરંગવાળા પણ હોય છે. દરિદ્ર પુરુષોના કેશ ઊભા, રૂક્ષ, કાબરા, જાડા, લાંબા ટુંકા તથા ખરબચડા અને અગ્રભાગમાં ફાટેલા, ઘણું નાના, ઘણું મોટા, વાંકડીઆ તથા ઘણા જુથવાળા કે બહુ જ આછા હોય છે. ર૯૪-૨૫
अंगं यद्यपि पुंसां स्त्रीणां वा पिशितविरहितं सूक्ष्मम् ॥ परुषं शिरावनद्धं तत्तदनिष्टं परं ज्ञेयम्
| ૨૨ आयुः परीक्षा पूर्वं नृणां लक्षणं तदा ज्ञेयम् ।। व्यर्थ लक्षणज्ञानं लोके क्षीणायुषां यस्मात् ને ૨૨૭ છે.