________________
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
१४६ टि। (i) , वाढीन सयमान, भूख, हदी, स्थल, भी, 18, it, , तng, यो, हास्य, ना, छी, मांस, यांप!, निमेष २६न, भू, अन, ४ाण, કપાળમાં પડતી રેખાઓ, માથું, માથાના વાળ, આ પ્રમાણે પગથી લઈ શિખા પર્યત અંગ અને ઉપાંગથી વિભકત થએલું શારીર (નામનું પહેલું) લક્ષણ લક્ષણજ્ઞ (સામુદ્રિકશાસ્ત્રજ્ઞ) પુરુષોએ જાણવું. ૨૦ થી ૨૬
अस्वेदमुष्णमरुणं कमलोदरकान्ति मांसलं श्लक्ष्णम् । स्निग्धं समं पदतलं नृपसंपत्तिं दिशति पुंसाम् ॥ २७ ॥ पादचरस्यापि चरणतलं यस्य कोमलं तत्र । पूर्णस्फुटोदुर्ध्वरेखा स विश्वम्भराधीशः
॥ २८ ॥ वंशच्छिदे कुपादं द्विजहत्यायै विपक्कमृत्सदृशम् । पीतमगम्यारतये कृष्णं स्यान्मद्यपानाय
॥ २९ ॥ पाण्डुरमभक्ष्यभक्षणकृते तलं लघुदरिद्रतायै स्यात् । रेखाहीनं कठिनं रूक्षं दुःखाय विस्फुटितम्
॥ ३०॥ तलमन्तः संक्षिप्तं स्त्रीकार्ये मृत्युमादिशति पुंसाम् । रोगाय विगतमांसं मार्गाय ज्ञेयमुत्कटकम्
॥ ३१ ॥ रेखाः शंखच्छत्रांकुशकुलिशशशिध्वजादिसंस्थानाः । अच्छिन्ना गम्भीराः स्फुटास्तले भागधेयवताम् ॥३२॥ ताः शंखाद्याकृतयः परिपूर्णा मध्यभेदतो येषाम् । श्रीभोगभाजनं ते जायन्ते पश्चिमे वयसि
॥ ३३ ॥ ता गोधासैरिभजंबुकमूषककाककंकसमाः । रेखाः स्युर्थस्य तले तस्य न दूरेऽतिदारिद्यम् ॥३४॥
પરસેવા વગરનું, ઉષ્ણ, લાલાશવાળું, કમલગર્ભ જેવી કાતિવાળું, માંસલ, મૃદુ, સ્નિગ્ધ, અને સરખું પગનું તળીયું મનુષ્યને રાજસંપત્તિને અધિકારી બનાવે છે. જે પગપાળો ફરતો હોય છતાં પગનું તળીયું કેમળ હોય અને તેની ઉપર સ્પષ્ટ પૂરેપુરી ઉર્ધ્વરેખા હોય તે તે રાજા હોય છે. ખરાબ લાગતા પગ વંશચ્છેદ કરે છે. પકવેલી માટી જેવો પગના તળીઆને રંગ હોય તો તે દ્વિજ હત્યા કરે છે. પીળા તળીઓવાળે અગમ્યાગમન કરે છે, અને કાળા રંગના તળીઓવાળે મદ્યપાન કરે છે,