________________
૧૫૦
૨ સામુદ્રિકતિલક પગનું તળીયું પાંડુ રંગનું હોય તે અભક્ષ્યભક્ષણ કરે. નાનું હોય તે દરિદ્રતા આપે. રેખા વગરનું કઠીન, રૂક્ષ તથા ફાટેલું હોય તો દુઃખ આપનાર છે. પગનું તળીયું અંદરની બાજુ બેસી ગયું હોય તે પુરુષનું સ્ત્રીના કારણે મૃત્યુ થાય છે. માંસ વગરનું હોય તો રેગ, અને ઉપસી આવેલું હોય તે મુસાફરી કરાવે છે. ભાગ્યશાળી પુરુષના પગમાં શંખ, છત્ર, અંકુશ, વા, ચંદ્ર, ધ્વજ આદિ આકાર બનાવતી, આખી ગંભીર અને સ્પષ્ટ રેખાઓ હોય છે. આ શંખ આદિ આકૃતિઓ પુરેપુરી હોય પરંતુ દેખાવમાં મધ્યમ પ્રકારની હોય છે તેવી રેખાઓવાળા પુરુ પાછલી વયમાં ધનસંપત્તિનું સુખ ભેગવે છે. જે આ રેખાઓ (પગના તળીઆની રેખાઓ) ઘે, પાડો, શિયાળ, ઉંદર, કાગડા યા ગીધ જેવા આકારની માલુમ પડતી હોય તો જેના પગના તળીઆમાં આવી રેખાઓ હોય તેમનાથી દારિદ્ઘ દર નથી હોતું. ર૭ થી ૩૪
वृत्तो भुजगफणाकृतिरुत्तुङ्गो मांसलः शुभोंगुष्ठः । सशिरोह्रस्वश्चिपिटोच(व)ऽक्रोविपुलः स पुनरशुभः ॥ ३५ ॥ श्लक्ष्णा वृत्ता मृदवो घना दलानीव पद्मस्य । ऋजवोङ्गलयः स्निग्धाः सुखमख्यान्वितं दधति ॥ ३६ ॥ विरलाश्चिपटिकाः शुष्का लघवो वक्राः खटाः पदांगुलयः । यस्य भवन्ति शिरालाः सकिङ्करत्वं करोत्येव ॥३७॥ स्त्रीसम्भोगानाप्नोत्यंगुष्ठदीर्घया प्रदेशिन्या । प्रथममशुभं च गृहिणीमरणं वा हस्खया च कलिम् ॥३८॥ आयतया मध्यमया कार्यविनाशों ह्रस्वया दुःखम् । घनया समया पुत्रोत्पत्तिः स्तोकं नृणामायुः यस्यानामिका दीर्घा स प्रज्ञाभाजनो मनुजः । ह्रस्वा स्याद्यस्य पुनः सकलत्रवियोजिता नित्यम् ॥४०॥ दीर्घा कनिष्ठिकापि स्याद्यस्य स्वर्णभाजनं स नरः । यदि सापि पुनर्लध्वी परदारपरायणः सततम् ॥४१॥ यस्य प्रदेशिनी कनिष्ठिकाभवेध्रुवं स्थूला । शिशुमावे तस्य पुनर्जननी पंचत्वमुपयाति ॥ ४२ ॥