________________
(૪૦
૧ હસ્તસંજીવની આંગળીઓ વચ્ચે જગ્યા ન રહેતી હોય, તેમજ જેના નખ પત્ર પાંખડીઓની માફક લાલ રંગના હોય અને હાથનું તળીયું કમળ હોય તે સ્ત્રી નિત્ય સુખ ભોગવે છે. ૧૨ થી ૧૭
आयूरेखाभर्तृरेखाश्वशू स्याद्धनरेखया । श्वसुरो गोत्ररेखायां स्त्रीणां दक्षिणहस्ततः
| ૨૦ || - સ્ત્રીના જમણા હાથમાં આયુરેખાને ભત્રેખા (પતિની રેખા) જાણવી. ધનરેખા - સાસુની રેખા અને ત્રરેખા સાસરાની રેખા સમજવી. ૧૮
धर्मरेखा धर्मकारी दामरेखासु गोधनम् । .. रत्नाकरादामहस्ते दाससौख्यञ्चतुष्पदम्
સ્ત્રીના ડાબા હાથમાં ધર્મરેખા ધર્મકૃત્ય કરાવનારી બને છે. રરેખા ધન આપે છે. અને મણિબંધ ઉપરથી દાઢાસો તથા ચતુષ્પદના સુખને વિચાર કર. ૧૯
भाग्यरेखा वामहस्ते ज्ञेया तत्रैव सन्ततिः । सोदरोत्था सपत्नीजा दक्षिणे करमेस्मृता ।
| ૨૦ || - ડાબા હાથમાં ભાગ્યરેખા તથા સંતતિ રેખાને વિચાર કરે અને ભાઈ તેમજ શકયને વિચાર જમણા હાથના કરભમાં રહેલી લાઈભાંડુની રેખા ઉપરથી કરવી. ૨૦
यदोदरस्थपीडाय रेखा मध्याद्यपर्वगा। सचेदत्यविच्छिन्ना गर्भपातं तदा वदेत्
પુરુષોના હાથમાં જે ઉદર પીડાની રેખા મધ્યમાના પ્રથમ પર્વમાં કહી છે. તે રેખા સ્ત્રીને હોય અને ઘણી જ વિચિત્ર દેખાતી હોય તે તે ગર્ભપાત કરાવે છે. ૨૧
सन्तानरेखाप्रान्ते या दीर्घा कोशस्य सम्मुखी । व्यापाररेखा तस्याश्च नीचैर्वका विषाशनी
| ૨૨ સ્ત્રીને સંતાન રેખાઓની નજીકમાં લાંબી કેશ ભણું જનારી રેખા હેાય તે તે વ્યાપાર રેખા છે. આ વ્યાપાર રેખાની નીચે બીજી વક્રરેખા હોય તે તે વિષભક્ષણની રેખા છે. ૨૨
पीठे या ऊर्ध्वरेखास्ताजाररेखा उदाहृताः।। वयस्यादक्षिणे वक्के कन्दे ज्येष्ठाश्चदेवराः ।
૨૩ ૧ પાસન (અંગુઠાના હથેળીમાં રહેલા ભાગ)માં જે ઉર્ધ્વરેખા હોય તો તે જારરેખા છે. જમણું હાથમાં જે શાક્યની રેખા બતાવી, તે શાક્યના અભાવમાં સખીની રેખા બને છે. અને અંગુષ્ટમૂલમાં જેઠ તેમજ દીયરની રેખા હોય છે. ૨૩
स्त्रीणामुदग्दिशि मणिदेक्षिणाशाङ्गालिस्थिता । सौभाग्यं मध्यमाङ्गल्या निर्णेयं नखपर्वणोः _ ૨૪ |