________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૩૯ તર્જની હોય તો રૂ મધ્યમાં હોય તો તુ અનામિકાને હોય તે રે અને કનિનિકા હોય તો ? એ પ્રમાણે તેના જે આયુદ્ધ રેખાઓ દ્વારા નિશ્ચિત થતું હોય તેમાંથી તેટલામો ભાગ હાસ થાય છે. અંગુઠાનો નખ જે ભાગેલ હોય તે મનુષ્ય ધર્મતીર્થમાં આસક્તિવાળા થાય છે. અને જે અંગુઠાને નખ કાચબાની પીઠની માફક ઉન્નત હોય તો મનુષ્ય ભાગ્યહીન થાય છે. ઉપસંહાર - ઉપરોક્ત લક્ષણેનું ફળ સ્થાન દ્વવ્યાદિના યોગે કરી શુભ અથવા અશુભ થાય છે. અથોતુ કેટલીક વખત શુભ લક્ષણ અશુભસ્થાનમાં અથવા અશુભ લક્ષણની સાથે હોય તે તેનું ફળ મળતું નથી. અને કેટલીક વખત અશુભ લક્ષણ શુભસ્થાન કે શુભલક્ષણુના ચાગે કરી શુભફળ આપે છે. આથી બુદ્ધિમાન પુરુષેએ વારંવારના અક્સાસથી ફલના નિષ્કર્ષનો નિર્ણય કરો . ૫ થી ૧૧
अङ्कुशं कुंडलं चक्रं यस्याः पाणितले भवेत् । पुत्रं प्रसूयते नारी नरेन्द्र लभते पतिम्
|| ૧૨ . यस्याः पाणितले रेखाप्रासादं छत्रतोरणम् । अपि दासकुले जाता राजपत्नी भविष्यति |શરૂ છે मन्दिरं कुंडलं चैव ध्वजचक्रसरोवरम् । यस्याः करतले छत्रं सानारी राजसूर्भवेत्
૨૪ | यस्याः करतले रेखा मयूरं छत्रमीक्ष्यते । राजपत्नित्वमाप्नोति पुत्रैश्चसह वर्धते पद्मं मालाङ्कशं छत्रं नन्दावर्त्तः प्रदक्षिणः । पाणिपादे भवेद्यस्याः राज्ञोभोग्यात्र सा सुता अङ्गल्यः संहता यस्या नखाः पद्मदलोपमाः । मृदुहस्ततला कन्या सानित्यं सुखमेधते
સ્ત્રીઓના લક્ષણે સંબંધી વિશેષથન–જે સ્ત્રીના હાથમાં અંકુશ, કુંડલ, અગર ચક હોય તે સ્ત્રી રાજરાણી અને પુત્રની માતા થાય છે. જેના હાથમાં મહેલ, છત્ર અને તારણની રેખાઓ હોય છે, તે દાસના કુલમાં જમી હોય તો પણ રાજરાણું થાય છે. મંદિર, કુંડલ, ધજા, ચક્ર, સરોવર અને છત્ર જેના હાથમાં હોય તે સ્ત્રી રાજમાતા થાય છે. જે સ્ત્રીના કરતલમાં મયુર છત્રનું ચિન્હ હેાય તે સ્ત્રી રાણી થાય છે. અને પુત્રની માતા થાય છે. પદ્મ, માળા, અંકુશ, છત્ર અને દક્ષિાવર્ત નંદાવ હાથ કે પગમાં જે ચીને ડાય તે હલકી કક્ષમાં ઉત્પન્ન થએલી હોય છતા શાની રાણી થાય છે. જેની આંગળીઓ એક બીજા સાથે વળગી રહેનારી હોય અર્થાત