________________
૧૩૮
૧ હસ્તસ જીવની
પણ ઉપર મુજબ જ ફળ છે. જેમના નખ સુપડા જેવા, આંગળીએથી જુદા પડી જતા, વાંકાચૂકા, ધાળા ડાઘવાળા, કે ફાટેલા, પરસેવાવાળા, પીળચટા તેમજ તીણા હોય તે પુરુષા દુ:ખી થાય છે. ગાળ નખ મહાઐશ્વર્યને આપનારા છે. ખીલેલા પુષ્ઠનખવાળા ભાગ્યશાળી હેાય છે. તેજસ્વી, પીઠદાર તથા તાંમા જેવા લાલ નખાથી માણસ રાજા થાય છે. ૨ થી ૪
आवर्त्तादक्षिणाः शस्ताः साङ्गुष्ठाङ्गुलिपर्वसु । ताम्रस्निग्धोच्छिखोसुङ्गाः पर्वाधोत्थनखाः शुभाः श्वेतैर्यतित्वं मत्स्याभैर्नैस्वं पीतैः सरोगिता । पुष्पितैर्दुष्टशीलत्वं क्रौर्यं व्याघ्रोपमैर्नखैः शुक्त्याः श्यामलैः स्थूलैः स्फुटिताग्रैश्च नीलकैः । अज्योति रूक्षैर्वत्रैश्च नखैः पातकिनोऽधमाः नखेषु विन्दवः श्वेताः पाण्योश्चरणयोरपि । आगन्तवः प्रशस्ताः स्युरिति भोजनृपोऽभ्यधात् तर्जन्यादिनखैर्भमैर्जातमात्रस्य तु क्रमात् । अर्थत्र्यंशचतुर्थांशाष्टांशाः स्युः सहजायुषः अङ्गुष्ठस्य नखे भग्ने धर्मतीर्थरतोभवेत् । कूर्मोन्नतेऽङ्गुष्ठनखे नरः स्याद्भाग्यवर्जितः स्थानद्रव्यादियोगेन शुभमप्यशुभं कचित् । अशुभं वा शुभं ज्ञेयं सुधियाभ्यासशीलनात् વિવેકવિલાસ ગ્રંથના મતે—જમણી ભમરી ભમરીએ એટલે અગુઠામાં તેમજ આંગળીએના અગ્રપમાં જે બાળ આવર્ત પડતા હાય છે તે અગ્રપના અર્ધ ભાગમાંથી શરૂ થતા, લાલ ઉઠાવદાર, તેમજ ઉત્તુંગ નમ શુભ ગણાય છે. ધેાળા નખવાળા તિ થાય છે. માછલા જેવા રંગના નખવાળા કે પીળા નખવાળા રાગી થાય છે. ફાટેલા નખ એ દુરિત્રનું લક્ષણ છે. તેમજ વાધના જેવા નખ એ ક્રૂરતાનું લક્ષણ છે. છીપના જેવા, કાળા, જાડા, અગ્રભાગમાંથી ફાટેલા, વાદળી, તેજહીન, ઋક્ષ, તેમજ વક્રનખવાળા પાપી અધમ પુરૂષા હાય છે. હાથ કે પગના નખામાં આગ તુક ધાળાં પીતુએ પડે તે (અકસ્માત પડે તો) તે શુભ છે, એમ ભાજરાજા કહે છે. તર્જની, મધ્યમા, અનામિકા તથા કનિષ્ઠિકા પૈકી જે આંગહીના નખ જન્મકાળથી તૂટેલા ચૂંટેલા હાય તે આંગળીના પ્રમાણ મુજબ એટલે કે
11 33 11
સારી ગણાય છે. આ
॥ ॥
॥ ॥
|| ૭ ||
॥ ૮॥
॥ ૧ ॥
11 30 11