________________
જૈન સામુદ્રિકના પાંચ થા
૧૪૧
સીએના હાથમાં મણિમધ એ ઉત્તરદિશા છે. અને આંગળીઓનાં મૂળમાં દક્ષિણુ દ્વિશા છે. સૌભાગ્ય મધ્યમા આંગળી ઉપરથી વિચારવું. ૨૪ पतिरेखा पल्लवैर्वा ताराधोरेखया स्त्रियः ।
सपत्नी संभवो ज्ञेयः पतिभाग्यन्तु दक्षिणे
॥ २५ ॥
પતિરેખામાં શાખાઓ હોય અથવા કનિષ્ઠકાની નીચેની વિવાહ રેખામાં શાખાએ હાય તે! સપત્ની યાગ થાય છે. જમણા હાથની ભાગ્યરેખા પતિના हुरे छे. २५
ભાગ્યનું દ્યોતન
दक्षिणैः पल्लवैः पत्युरेखायां प्रीतिरूत्तमा । बलवलक्षणैर्नार्याः फलं भन्तुरिवाङ्गजे
॥ २६ ॥
પતિરેખામાં જમણી બાજુની શાખાએ હાય તા સ્ત્રીપુરુષ વચ્ચે ઉત્તમ પ્રકારની પ્રીતિ રહે છે. સ્ત્રીનાં ખળવાન લક્ષણેનું ફળ પતિને અથવા પુત્રાને મળે છે. ૨ यथैव दक्षिणे तद्वत् प्रायो वामेऽपि वीक्ष्यते । कृष्णपक्षे प्रजातस्य मुख्यं दक्षिणलक्षणम् शुक्लपक्षे वामहस्ते लक्षणं मुख्यमीरितम् । अनिर्णये हस्तवीक्ष्या पक्षात्याण्योः प्रधानता स्त्रियः स्त्र्यंशनरस्यापि फलं मुख्यं तु वामतः । एवं रात्रौ दिने जातस्त्रीत्रोः केचित्फलं विदुः
11:38 ||
પુરુષના ડાબા હાથનું વર્ણન જેવી રીતે પુરુષના માટે જમણા હાથનું પ્રાધાન્ય છે, તેવી રીતે કૃષ્ણપક્ષમાં જન્મેલા પુરુષને ડાખા હાથનું પ્રાધાન્ય છે. શુકલપક્ષમાં જન્મેલા મનુષ્યને જમણા હાથનું જ પ્રાધાન્ય છે. પરંતુ જ્યારે અને હાથમાં સમાન લક્ષણે હોય, અને મુખ્યામુખ્યના નિયય ન કરી શક્તા હાઈ એ, ત્યારે જન્મના પક્ષ ઉપરથો કયા હાથની મુખ્યતા છે, તેના વિચાર કરી લેવા. સ્ત્રીને તેમજ સ્ત્રીપ્રકૃતિવાળા પુરુષને ડાબા હાથ મુખ્ય છે. જેવી રીતે પક્ષ ઉપરી મુખ્યામુખ્યના વિચાર કર્યા, તેવી રીતે જ રાત્રીએ જન્મેલાને ડાબે હાથ અને દિવસે જન્મેલાને જમણેા હાથ મુખ્ય છે. એમ કેટલાક આચાય કહે છે. ૨૭ થી ૨૯
द्वादशाब्दानि रेखाणां न तादृक् स्पष्टता भवेत् । तत्परं त्रीणि वर्षाणि वामहस्तेक्षणं शिशोः वामहस्ते मातृरेखादैर्ये स्त्रीपक्षतो धनम् । तथा मातुर्धनं पक्षे तारुण्ये वा विनिर्दिशेत् अपलवा न विच्छिन्ना वामायूरेखिका यदा ।
॥ २७ ॥
॥ २८ ॥
॥ ३० ॥
॥ ३१ ॥