________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
નિષ્ઠિકાથી લઈ અનુક્રમે અંગુલીએ, બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધ એ તિની છે. અંગુષ્ઠ ચેાગી તેમજ જાતિ રહિત છે. ૬
तर्जनी प्रागुदग्मध्या पश्चिमा काञ्चनी स्मृता । दक्षिणानामिका मेरुर्मध्यदेशः प्रकीर्त्तितः
॥७॥
તર્જની પૂર્વદિશા, મધ્યમા ઉત્તરદિશા, અનામિકા દક્ષિણદિશા અને કનિષ્ઠિકા પશ્રિમદિશા છે. અંગુષ્ઠ મેરૂ એટલે મધ્ય પ્રદેશ છે. છ
धातुर्मूलं तथा जीवं त्र्यंशका विषमाङ्गुलेः ।
समायाः खलु मायाया जीवो मूलं च धातवः
॥८॥
વિષમ આંગળીઓના પર્વમાં અનુક્રમે ધાતુ, મૂળ અને જીવ સમજવા તથા સમ આંગળીઓમાં જીવ, મૂળ અને ધાતુ એ ક્રમથી સમજવું. ૮ જુએ ચિત્ર ન. ૧૨ धातुप्राप्तौ यदङ्गुल्यां यो ग्रहस्तस्य धातवः । सीसके भोगिनो मूले मध्ये ताम्रं रविस्थिते मूर्ध्नि तारं चन्द्राग्रहाणां सप्तधातवः । ताम्रं तारं रीति नागो हेम वंगौ च तीक्ष्णकम्
11811
113011
ધાતુની પ્રાપ્તિ થાય તેા જે આંગળીના જે ગ્રહ હાય તેની ધાતુ જાણવી. અનુષ્ઠ પ્રાપ્ત થતા હાય તા તેના મૂળ પ્રદેશમાં સીસુ' અને મધ્યપર્વમાં સૂર્યનું સ્થાન છે, માટે તાંબુ જાણવું, ૯
અંગુષ્ઠના અગ્રભાગમાં ચંદ્રનું સ્થાન છે માટે રૂપું સમજવું. સૂર્યાદિ ગ્રહેાની अनुभे तांशु, ३, नसत, सीसु, सोनु भने बोढुं मेम सात धातुयो छे. १० कांशकं वृत्तलोहं च राहोः केतोश्च यत्स्मृतम् । लघोर्द्वितीयत्र्यंशे तु मध्यायां वृत्तलोहकम्
॥११॥
રાહુની ધાતુ કાંસુ અને કેતુની ધાતુ વૃત્તલેાહ (મિશ્રધાતુઓ) છે. કનિષ્ઠિકાના ખીજા પર્વમાં રાહુની ધાતુ તથા મધ્યમાના બીજા પર્વમાં કેતુની ધાતુ જાણુવી. ૧૧
मूले मूलं शनेराहोः पत्रं शुक्रे कुजे गुरौ ।
फलं च चन्द्रभानुभ्यां शेषे पुष्पं विनिर्दिशेत्
||१२||
જો મૂલ પ્રાપ્ત થયું હાય, અને શનિ રાહુ હાય તે મૂળીઆના ભાગ કહેવા.