________________
૧ હસ્તસંજીવની
શુક્ર મંગળ કે ગુરૂ હોય તો ડાળીઓ કહેવી અને સૂર્ય ચંદ્ર હોય તે ફળ કહેવું. જો બુધ હોય તે પુષ્પ કહેવું. ૧૨
एवं जीवेऽपि संप्राप्ते ग्रहैर्वाच्योऽस्य निर्णयः । चन्द्रे देवाश्च तीर्यञ्च कुजे दैत्याः शस्तिथी
શરૂા. એજ પ્રમાણે જીવ પ્રાપ્ત થતાં ગ્રહોના સ્વરૂપ પ્રમાણે પ્રાણુના સ્વરૂપનો નિર્ણય કર. ચંદ્ર પ્રાપ્ત થતું હોય તો દેવતાઓ સમજવા, મંગળ હોય તે પિતૃઓ અને જે શનિ હોય તે દૈત્ય સમજવા. ૧૩
राहोस्तिथौ नारकाः स्युः शेषे तु मनुजाः स्मृताः । मनुष्येऽप्यथ संप्राप्ते पंचमाया लघोः क्रमात्
॥१४॥ बालं कुमारं तरुणं पक्वं वृद्धं विचिन्तयेत् । इत्यादि शेष सर्व स्यादत्र चूडामणाविव
Iકૃપા રાહુની તિથિ પ્રાપ્ત થતી હોય તે નારકોય જીવો સમજવા અને બાકી વધેલા (સૂર્ય, બુધ, ગુરૂ, શુક) ગ્રહ હોય તો મનુષ્ય જાણવાં. મનુષ્યની અંદર પણ લાભને વિચાર કરતાં કનિષ્ઠિકાથી અનુક્રમે બાલ, કુમાર, તરૂણ, પીઢ અને વૃદ્ધ એમ ઉંમરને નિર્ણય કરવા આ પ્રમાણે આ બધુ ચૂડામણિ શાસ્ત્રની માફક સર્વ જાણવું. ૧૪-૧૫
कस्य पार्श्वेऽथवा ग्रामे कस्मिन्मे लभ्यसंभवः । इति प्रश्नेंगुलीभागा मेषाद्या द्वादशोदिताः
॥१६॥ કેની પાસેથી અથવા કયા ગામથી મને લાભ થવાનો સંભવે છે એમ પ્રશ્ન હોય તે અંગુલીએના પર્વ બાર હાઈ બાર રાશિઓની કલ્પના કરી છે. ૧૬
काञ्चन्याः प्रथमेत्र्यंशे मेषोवृषो द्वितीयके । एवमत्रक्रमे हस्तप्रेक्षा तिथिरुपागता
॥१ ॥ ततो लभ्यमलभ्यं वा स्वराशिपरमेलकात् । ज्ञेयं कर्कत्रयं मेरोनख मध्याद्यपर्वसु
કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં મેષ, બીજામાં વૃષભ અને ત્રીજામાં મિથુન એમ અનુક્રમે રાશિઓ છે. હાથ જોતાં જે તિથિ આવી હોય તે સ્થાનની રાશિ ઉપરથી પિતાની રાશિ સાથે મેળાપક જોઈ લાભાલાભને વિચાર કરે. કર્ક, સિંહ અને કન્યા અંગુઠાના નખનાગ, મધ્યભાગ અને પ્રથમ પર્વમાં રહેલાં છે. ૧૭–૧૮ જુઓ ચિત્ર નં. ૧૩
इति दर्शनाधिकारे वियिचक्रम्