________________
૧ હતસંજીવની તેથી, શ્રદ્ધાવાળ, તપસ્વી, જીતેન્દ્રિય, અનેક પ્રકારના શાસ્ત્રોના મર્મને જાણનાર (વિદ્વાન ) સ્થિરચિત્તવાળે ગુરુ હવે જોઈએ. ૭
कुलं जाति तथा देशमाकारं जन्मजान्ग्रहान् । धर्मं श्रद्धां च विज्ञाय समयज्ञः फलं वदेत्
નૈમિત્તિકે પૂછનારનાં કુલ, જાતિ, દેશ, સ્વરૂપ, જન્મના ગ્રહે તથા ધર્મ અને શ્રદ્ધા જાણી ફલ કહેવું. ૮
गुरुः पद्मासनासीनो वाङ्मयं हस्तजीवनम् । सम्पूज्य संस्मरन्स्वेष्टदेवं गुरूं फलं वदेत्
II ગુરુએ પદ્માસને બેસી, શ્રી હસ્તસંજીવન પુસ્તકનું પૂજન કરી, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યા બાદ ફલ કહેવું. ૯ दिनेत्वेकस्य पुंसो वा द्वयोहस्तं विलोकयेत् । हस्तं स्वदक्षिणे हस्ते न्यस्यावहितमानसः
Iઉભા એક દિવસે એક અથવા બે પુરુષના હાથ જેવા. પિતાના જમણા હાથમાં પૂછનારને જમણે હાથે રાખી શાંત ચિત્તથી ફળ કહેવું. ૧૦
रात्रौ दीपं पुरस्कृत्य सम्पूज्यैनं यथाविधिः। स्त्रियोवामकरं वामे स्वहस्ते न्यस्य वीक्षयेत्
II? શા રાત્રીએ પિતાની આગળ દવે રાખી તેની પૂજા કરી પોતાના ડાબા હાથમાં પૂછનાર સ્ત્રીને ડાબે હાથ રાખી ફળ કહેવું. ૧૧
यो नरः स्त्रीप्रकृतिकस्तत्करो वीक्षते बुधैः । मध्यान्हात्परतः स्त्रीणां नृस्वभाव निशीथतः તેરશ
જે પુરુષ સ્ત્રી પ્રકૃતિને હોય (અણુ યા નપુંસક હોય) તેને હાથ મધ્યાહ્ન પછી જેવો. અને પુરુષ પ્રકૃતિની સ્ત્રી હોય તેને હાથ મધ્યરાત્રી પછીના કાળમાં જે. ૧૨
दक्षिणाबलवान्वामः पुंसः स्त्रीशीलशीलिनः । नृशीलायाः स्त्रियो वामादक्षिणोबलवान्भवेत्
|૨૨ જે પુરુષ સ્ત્રી પ્રકૃતિને હોય તેને જમણું કરતાં ડાબે હાથ બળવાન હોય છે. પુરુપ્રકૃતિની સ્ત્રીને ડાબા કરતાં જમણે હાથ બળવાન હોય છે. ૧૩