________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
૫
अथ हस्तावलोकनेइतिकर्त्तव्यतामाह ।
प्रातः शुचिः कृतस्नानो देवानभ्यर्च्य सादरम् । सुगन्धिद्रव्यैः पुष्पैश्च नैवेद्यैः विविधैस्तवैः
॥१॥
પ્રાત:કાળે સ્નાન કરી પવિત્ર થઈ સુગ ંધીદ્રવ્ય, પુષ્પ, નવેદ્ય તથા અનેક પ્રકારનાં સ્તેત્રાદ્વારા આદરપૂર્વક દેવતાઓનું પૂજન કરી. ૧
गुरुं नत्वोपदेशं च श्रुत्वा धर्मस्य तत्त्ववित् । प्रतिलभ्यान्न पानाद्यैर्विधिवद्भक्तभोजनः
॥२॥
ગુરુઓને વંદન કરી, ઉપદેશ શ્રવણ કરી, ધર્મતત્ત્વને જાણુનાસ પુરુષે જે લક્ષ્ય હાય તેવા અન્નપાનથી વિધિપૂર્વક ભાજન કર્યા ખાદ. ૨ सुवेषश्चिन्तयाहीनः समधातुर्जितेन्द्रियः ।
हस्तं श्रीफलपुष्पाद्यैः प्रपूर्य विनयान्वितः
॥३॥
સુંદર વેષભૂષાવાળા, ચિંતા રહિત, સમતા ધારણ કરનારા, અને જીતેન્દ્રિય ખની હાથમાં શ્રીફળ પુષ્પ ઇત્યાદિ લઈ વિનયપૂર્વક. ૩
हस्तं न्यस्य गुरोः पार्श्वे स्वहस्तं दर्शयेत्सुधीः ।
निर्दम्भः श्रुणुयात्सर्वं श्रद्धया गुरुणोदितम् ॥४॥
હસ્તનક્ષત્ર હાય તે દિવસે સદ્ગુરુની પાસે જઈ પેાતાને હાથ દેખાડવા. તેમજ નિર્દેભપણે ગુરુ કહે તે બધું શ્રદ્ધાપૂર્વક સાંભળવું. ૪ जितेन्द्रियस्य श्रद्धालोर्यत्फलं कथ्यते बुधैः । स्वप्नवज्जायते सत्यं तत्सर्वं नान्यथा पुनः
11311
જીતેન્દ્રિય અને શ્રદ્ધાળુ પુરુષને જે ફળ કહેવામાં આવે છે, તે સ્વની માફ્ક સાચું પડે છે. શ્રદ્ધા વગર સાચું પડતું નથી. ૫
ब्रह्मचारी क्षमाशीलः कृतज्ञो धार्मिकः शुचिः । दक्षो गुरोः कृपापात्रो वासिद्धिः स्वक्रियारतः
॥६॥
ब्रह्मचारी, क्षमाशील, कृतज्ञ, धार्मिङ, पवित्र, यतुर, परंपराथी उतरी आवेद, વાસિદ્ધિવાળે તેમજ પેાતાના સ્વધર્માચરણમાં પ્રીતિવાળા. ૬ सन्तुष्टः श्रद्धयायुक्तस्तपस्वी विजितेन्द्रियः । नानाशास्त्रविवेकज्ञः स्थिरचित्तो गुरुर्मतः
Holl