________________
રજૂ કરેલી છે. બંનેના શરીર ઉપર કંચુકી, ખભા ઉપરના વકના ઘડતા છેડા અને કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર સ્પષ્ટ દેખાય છે. આ ચિત્ર તથા ચિત્ર ૭ તેરમાં સેનાના ગુજરાતની સ્ત્રીઓ કઈ જતના કપડાં પહેરતી હતી તેને આબેહુબ ખ્યાલ આપણને આપે છે.
Plate IV ચિત્ર ૧૧ઃ ભગવાન પાર્શ્વનાથ. ચિત્ર ૮ વાળી પ્રત ઉપરથી. ચિત્રમાં પઘાસનની બેઠકે પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. મસ્તક ઉપરની ત્રણ ફણ આ ચિત્ર પાર્શ્વનાથજીનું હેવાની સાબિતી આપે છે.
ચિવ ૧૨ ઃ ગૌતમસ્વામી. ચિત્ર ૮ વાળી પ્રત ઉપરથી. આ ચિત્રની મધ્યમાં પ્રવચનમુદ્રાએ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગણધદેવ શ્રીગૌતમસ્વામી સિહાસન ઉપર બેઠેલા છે. ગૌતમસ્વામીની ગરદનની પાછળ જેન સાધુન એ તથા પ્રવચનમુદ્રા રજૂ કરીને આ ચિત્ર તીર્થકરનું નહિ પણ સાધુનું છે, તેમ બતાવવા પ્રયત્ન કરે છે. સિંહાસનની બાજુએ એકેક સિંહ રજૂ કરીને ચિત્રકારે તેરમા સૈકાના સિંહાસનના શિપને એક પૂરાવો પૂરા પાડે છે. આ ચિત્રના જેવું જ એક બીજું ચિત્ર દક્ષિણમાં આવેલા દિગંબર જૈન તીર્થ સુડબદ્રીના એક દિગંબર મંદિરમાં આવેલા તાડપત્રીય હસ્તલિખિત ગ્રંથભંડારમાં ૨ ષટખંડાગમની પ્રતમાં છે. અત્યાર સુધીમાં મારા અખિલ ભારતવર્ષના પ્રવાસમાં આવાં માત્ર બે જ ચિત્ર જોવામાં આવેલાં છે. - ચિત્ર ૧૩ : જૈન સાધુ અને શ્રાવક. ઉપર્યુક્ત પ્રતમાંથી જ. આ ચિત્રમાં તથા ચિત્ર ૧૪માં સિંહાસન ઉપર બેઠેલા જૈન સાધુના ડાબા હાથમાં ચિત્રકારે એકેક કુલ રજૂ કરેલું છે, તે ચિત્રકારની જેન સાધના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે. હું અગાઉ ચિત્ર ૬ માં આ બાબતની ચર્ચા કરી ગયો છે. આ ચિત્ર તથા ચિત્ર ૧૪ માંના બંને સાધુને ડાબા હાથ પ્રવચનમાએ રાખેલ છે. આ ચિત્રમાં સાધુની સામે બે હાથ જોડીને બેઠેલે એક ભક્ત-આવક છે.
ચિત્ર ૧૪: જૈન સાધુ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ આ ચિત્ર બરાબર ચિત્ર ૧૩ ના સાધુને બધી. બાબતમાં મળતું જ છે.
ચિત્ર ૧૫ : બ્રહ્મશાંતિ યક્ષ. પ્રતના પાના ૧૫૧ ઉપથી. મિ. બ્રાઉન આ ચિત્રને શકના ચિત્ર તરીકે ઓળખાવે છે.'
મનુષ્યના શાખાની માફક શદ્રને દાઢીવાળો અને ગાદી ઉપર બેઠેલે ચીતરેલ છે. તેના ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં એક છત્ર ૫ડેલાં છે; નીચેના બંને હાથમાં કાંઈપણ નથી.. તેણે ધતી અને દુપટ્ટો પહેરેલાં છે. તેના જમણા પગ નીચે તેને હાથી છે. ખાલી જગ્યાને કુલથી ભરી દીધી છે.”
Plate V ચિત્ર ૧૬: શ્રી મહાવીર પ્રભુ સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. ચિદમી સદીની તાડપત્રની હસ્તપ્રતના ચિત્ર ૧૬: શ્રી મહેકમ
શાની શિવમ રચનાને સુંદર ખ્યાલ આપે છે. શિ૦૫ પાનાનું મૂળ કદનું આ ચિત્ર તે સમયની જિનમૂર્તિઓની શિલ્પ રચનાને સુંદર ખ્યાલ આપે છે. શણગાર તથા તેની કુદરતી આંખે, મૃદુ-કેમળ છતાં પ્રમાણે પેત હાસ્ય કરતું મુખ, તે શ્રમયના ચિત્રકારાની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસણમાં રે 1 The god Sakra, bearded like a human king, is seated on a cushion. In his upper right hand, he holds the elephant-goad; in the upper left an umbrella; the lower hands are without attributes. He is dressed in dhoti and scarf. Below his right leg is his elephant. Flowers fill in the composition.'
_ The story of Kalaka' pp. 120
"Aho Shrutgyanam"