________________
હવે બલમિત્રભાનુમિત્રને શા ઉપરથી વિક્રમાદિત્ય કહેવામાં આવે છે તે જોઈએ.
શ્રી કલ્યાણવિજયજી કહે છે કે, બલમિત્ર જ જૈનોને વિક્રમાદિત્ય છે. કેમકે “અલ” અને “વિકમ' શબ્દ એકાય છે અને મિત્ર” તથા “ આદિત્ય’ શબ્દ પણ સમાનાર્થક છે. તેથી બલમિત્ર કહે કે વિક્રમાદિત્ય બંને શબ્દનો અર્થ એક જ છે પરંતુ મારું માનવું છે કે, બલમિત્રભાનુમિત્ર ઉજૈનીના સિંહાસને આરુઢ થતાં શકે પરના વિજયની યાદગારમાં બંને ભાઈઓના નામનું સમાનાર્થ વાચી એક નામ વિક્રમાદિત્ય તેમણે પ્રચલિત કર્યું. કેમકે બલ અને ભાન ક્રમશ: વિક્રમ અને આદિત્યવાચી છે (બલ+ભાનવિક્રમ+આદિત્ય વિક્રમાદિત્ય ) આથી ભરુચમાં રાજ્ય કરતા હતા ત્યાં સુધી તેઓ બંને બલમિત્ર-ભાનુમિત્ર એ પ્રકારે બે નામપૂર્વક ઉલ્લેખાયા છે. પણ ઉજનીની ગાદીએ આવતાં જયાં ત્યાં વિક્રમાદિત્યના નામથી જ તેમની ઘટનાઓના ઉલેખે થયા છે. વળી જેઓ પ્રથમથી જ ભાનુમિત્ર કહેતા-- લખતા આવ્યા છે તેમને આ નવું નામ વ્યવહારમાં લેતાં કૃત્રિમતા લાગી હોય તે તે જ નામ ઉલેખ્યા હાય પણ પાછળના હૈખકે તે તેમને વિક્રમાદિત્ય નામે જ આલેખ્યા છે. આ રીતે બને નામની સંગતિ બેસી રહે છે. તેમણે શોને પરાસ્ત કરેલા હોવાથી “શકારિ” તરીકે આ જ વિક્રમાદિત્ય કહેવાયા હશે, અને પરદેશી સત્તાની ગુલામીમાંથી છુટેલા માલાએ એ વિજયની યાદમાં પોતાને જે સંવત્સર શરૂ કર્યો તે ભાનુમિત્રે તેને વિક્રમાદિત્યના નામ પર ચડાવી દીધા હેય એ સંભવિત અને યુક્ત લાગે છે.
પ્રાચીન “હિં એ અનુસાર સાતવાહનની ચડાઈઓના સમયે ભરુચમાં નહાવાન રાજા હતા, જે અલમિત્રભાનુમિત્રને ઉત્તરાધિકારી નભ:સેન કે નવાહનના નામે જેન કાલગણનામાં ઉલેખાયેલ છે. આથી શ્રી જાયસવાલ જ નહપાનને હરાવનાર ગૌતમીપુત્ર સાતકણને વિક્રમાદિત્ય તરીકે કહે છે તે ઘટના કાલગણનાની દષ્ટિએ બલમિત્ર ભાનુમિત્રના ઉત્તરાધિકારી સાથે સંગત થાય છે અને તેથી ગોતમીપુત્ર સાતકર્ષિની વિક્રમાદિત્ય તરીકેની સંગતિ બંધબેસતી નથી. જો કે બાલમિત્રભાનુમિત્રને સમય જે વિચારશ્રેણિ” અને “વિવિધતીર્થકલ્પ' માંની પ્રચલિત જૈનકાલગણનાપદ્ધતિ અનુસાર નિર્વાણુથી ૩૫૪ થી ૪૧૩ મુકીને આવે છે. આથી બીજી ઘટનાઓ સંગત થઈ શકતી નથી પરંતુ એ સમયમાં
શ્રી કલ્યાણુવિજયજીએ સંશોધન કર્યું છે તે યથાર્થ લાગે છે. કેમકે મોર્યકાળમાંથી પર વષ છૂટી જ ૧૦ ના સ્થાનમાં કેવળ ૧૦૮ વર્ષે જ પ્રચલિત ગણનાઓમાં લેવામાં આવ્યાં છે. આથી બાવન વર્ષો ઓછાં થઈ જવાથી બલમિત્રઆદિનો સમય અસંગત બની જાય છે, જે આ સંશોધન પછી એને મેળ આવી રહે છે, જે આપણે હવે જોઈએ.
હવે વિક્રમાદિત્ય અને આકાલકના સમયની પરિસ્થિતિ અને કાલગણનાની ભૂલ કમજના આખી દેવી જરૂરી છે.
સંપ્રતિ પછી મૌર્ય સત્તા નબળી પડવા લાગી અને તેમનું સામ્રાજય ધીમે ધીમે તૂટવા લાગ્યું તે સમયે ભારતવર્ષના ચારે મંડળમાં નવી શકિતએ પિતાનું જોર અજમાવી રહી હતી. ઉત્તરાપથમાં પરદેશીઓ-પાર્થિયન, શકે અને અલખના યૂનાનીઓનાં ટેળાં પશ્ચિમમાં સિંધ અને માળવા સુધી ફેલાવા માંડયાં હતાં, દક્ષિણુમાં આધોની સત્તા પ્રબળ બનતી હતી અને કલિંગમાં ખારવેલની સત્તાના મધ્યા મગધના શુંગવંશી પુષ્યમિત્રને અમલ પૂરો થવા આવ્યા હતા ત્યારે લાટ દેશના ભગુકચ્છ (ભરુચ)માં બલમિત્ર ભાનુમિત્રને રાજ્યાભિષેક થયે. શ્રીકથાણુવિજયજીએ બલમિત્ર-ભાનુમિત્રને રાજકાળ ૪૧૪ થી ૪૭૩ સુધી નકકી કર્યો છે જ્યારે છે. શાંતિલાલ શાહ કનિષ્ક સુધીની રાજકાળની ગણનામાં બલમિત્ર-ભાનુમિત્રને રાજ્યાભિષેક વીર નિ. સં, ૪૦૯-૪૧૦ને કરે છે. અર્થાત્ ભગવાન મહાવીરના નિર્વાણ પછી પાલકનાં ૬૦ વર્ષે નવ નંદનાં ૧૫૦ (વી નિ. સં. ર૧૦). મોનાં
१ आवश्यकचूर्णि पृ. १०. अने पणि पृ. १८.
"Aho Shrutgyanam