________________
--પ્રકાશકીય નિવેદન~~~
કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, તેરમી શતાબ્દીના પ્રારંભમાં ગુજરાતના સેડલા રાજવી સિદ્ધરાજ જયસિહુની વિનંતીથી ( સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન' નામના વ્યાકરણ ગ્રંથ સર્વાંગપૂણુ રચ્યા છે.
આ વ્યાકરણુગ્રંથ પૂર્વે અનેક વૈયાકરણાએ પેાતપાતનાં વ્યાકરણુમથા રચેલા મળે જ છે, તેમાં પાણિનીય જૈનેન્દ્ર શાકટાયન વગેરે મુખ્ય છે. એ બધામાં શાસ્ત્રીયદૃષ્ટિએ કેટલિક ખામીઓ હતી તેના ખ્યાલ પૂ. આ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીને હતા.
જ્યારે બ્રાહ્મણાએ જૈન સાથેના પ્રતિવાદમાં કહ્યું કે, તમારી પાસે સાહિત્ય જ શું છે? બધા સાહિત્યનું મૂળ જ્યાકરણ જ કાં છે? અને ગુજરાતમાં તે! સાહિત્ય રચનાની વાત જ નથી.’ આ હીકત સંસ્કારપ્રેમી રાજા સિદ્ધરાજના કાને પડી ત્યારે, તેણે નિણ ય કર્યાં કે, કાર્યે પણુ ભાગે દરેક વિષયનું સાહિત્ય ગુજરાતમાં ચાવવુ જ જાઈંએ. આ પ્રતિજ્ઞાથી રાજાએ એવા વિદ્વાનની શોધ કરવા માંડી. તેમાંથી આ, શ્રી, હેમચંદ્રસૂરિજી તેમને હાથ લાગી ગયા. રાજવીએ ખૂબ નમ્રપણે આચાર્ય શ્રીને વિનંતી કરી કે • આપ સ ંસ્કૃત વ્યાકરણની રચના કરી આપે.. તેનાથી મને યશ મળશે અને આપની ખ્યાતિ દેરોદેશમાં થશે.’ આચાય શ્રીએ આ વિનતિને સ્વીકારીને 'સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન'ની રચના કરી આ રીતે આ વ્યાકરણનો જન્મ થયેા. પછી તેા આચાર્ય શ્રીએ કાવ્યાનુશાસન, છુંદાનુશાસન, નામમાળા, પ્રાકૃત વ્યાકરણ, સર્વ પ્રથમ એવું અપભ્રંશ વ્યાકરણ આદિ અનેક મ ંથા રચીને ગુજરાતના નાન ભંડારને ભરી દીધા. આ જોઈને આક્ષેપ કરનારાએ ગ્રૂપ ખૂની ગયા.
'
આચાર્યશ્રીએ વ્યાકરણના નામમાં પ્રથમ ‘સિદ્ધ” શબ્દ મૂકીને રાજવીના નામને યશસ્વી બનાવ્યું. તે પછી જ પોતાનું ‘હેમચંદ્ગ' નામ આલેખ્યુ. આવી ઉદારતા અને નમ્રતાને જોટા જડવા મુશ્કેલ છે.
આ ‘સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન' ઉપર આયાર્યશ્રીએ લવૃત્તિ ૬૦૦૦ શ્લેાકાત્મક અને શ્રૃવૃત્તિ, જેનું નામ તત્ત્વપ્રકાશિકા છે, તે ૧૮૦૦૦ શ્લાક પ્રમાણુ રચી છે. આ વ્યાકરણન ગ્રંથને તત્કાલીન વ્યાકરણામાં મહાવ્યાકરણની વિરીષ ખ્યાતિ અપાવવા માટે, બૃહદ્દવૃત્તિ ઉપર ૮૪૦૦૦ શ્લોકપ્રમાણ શબ્દમહા ' નામે ન્યાસ ગ્રંથ, આકરમથ છતાં વિશદ અને વિસ્તૃત ગ્રંથ રચી દીધે..
એ ન્યાસ ગ્રંથ જ્ઞાનભ ડારામાંથી મળ્યા છે, તે ગમે તે કારણે માત્ર ૧૬૦૦૦ લાકાત્મક છે. પૂરેપૂરા ગ્રંથ મળી શકયેા નથી તેથી તે ખંડિત ભાગને, સાડા આઠ લાખ શ્લાક પ્રમાણ નૂતન સસ્કૃતસાહિત્યસર્જક સાહિત્યસમ્રાટ્ સ્વ. પૂ. ચ્યા. શ્રી. વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજે પોતાની અનુપમ બુદ્ધિપ્રતિભાથી અનુસધાન કરીને તૈયાર કર્યાં અને એ મહાભારત કાર્ય પૂર્ણ થતાં, તેઓશ્રીને સ્વર્ગવાસ થયા.
આ ન્યાસ ગ્રંથને જલદી અપાવી પ્રકાશિત કરવા માટે તેમણે અનેક યેાજના ઘડી કાઢી હતી. તે મુજબ કા ચાલી રહ્યું છે.
સ્વ. પ. પૂ. આયા શ્રીની વિદ્યમાનતામાં એ અઘ્યાય અને એક પાદ છપાઈને પ્રગટ થઈં ગયાં હતાં.
પ્રેસેામાં ફ’પોઝીટર અને માલિકા વચ્ચે ગજગ્રાહ થવા માંડયો. તૈયી પ્રેસેા કીડીવેગે કામ આપતા રહ્યા, છાપવાના ભાવ વધ્યા. કાગળ મેાંધાદાટ બન્યો.પ્રુફરીડીંગ માટે સ્વતંત્ર માસની નિમતુ ક પશુ આર્થિક દૃષ્ટિએ અસહ્ય બની, મતલબ કે કામ થતું રહ્યું પડ્યુ, તેમાં ગમે તેવા પ્રયાસે કરવા છતાં વેગ ન આવ્યા તે ન જ આપે. મુબઈ, જેપુર, અમદાવાદના પ્રેસેામાં પ્રયત્ન કર્યો, તે પશુ કારગત ન થયા. પરિણામે કામ વાયદાઓમાં અટવાતુ લખાતું ગયું. આજે અઢી વર્ષે ૪૩ ફા ના આ છઠ્ઠો અધ્યાય પૂરા છપાઈ જતાં પ્રકાશિત થાય છે. એ પૂૐતાના આનદની વાત છે. આવી પરાધીનતામાં જવાદારીનું કામ મુશ્કેલ બન્યુ છે.
હુજી કેટલાક વચ્ચેના અધ્યાયે છાપવાનુ બાકી છે, તે માટે અમે યાગ્ય વિચાર કર્યાં છે. કામમાં વેગ આવે એવા પ્રયત્નો ચાલુ છે, એટલું જ નહિ' કિંતુ શકય પ્રયાસે ચાલુ છે. સાંલત્તાનો સેાપાન સર કરવામાં શાસનદેવ સહાયક બને! એજ એક કલ્યાણ કામના ! ! ! --પ્રકાશક
"Aho Shrutgyanam"