________________
મીમાંસા સૂત્રો અનુસાર ‘સ્તવન્નિધૌ સપનં તમ' આ અંગની વ્યાખ્યા છે. તેના આધારે યાગ વગેરે પ્રધાન કારણના ઉપકારક કારણને “અંગ' કહેવાય છે. મીમાંસા દર્શનમાં અંગભૂત કારણો વિષે પર્યાપ્ત વિચાર થયો છે. મંગલવાદમાં અંગના લક્ષણનું પદકૃત્ય કરતા ‘ધારપામના-વિષય-પ્રધાનતત્તતિરિø–ની નનવત્વમ્ સર્વમ્' આ લક્ષણ દર્શાવ્યું છે. તત્ત્વચિંતામણિની રહસ્ય ટીકામાં અંગત્વનું લક્ષણ આ શબ્દો જોવા મળે છે તકીયપુરનન નનનત્વે સત તદ્રીયમુનીનનવમ્ (જુઓ-મંગલવાદ તત્ત્વચિંતામણિ-માધુરી)
મંગલમાં અંગત્વની સંગતિ કર્યા બાદ મંગલ અને સમાપ્તિના કાર્ય-કારણભાવ અંગે અલગ અલગ મતો રજૂ કર્યા છે. જે પ્રમાણે છે.
મત
અંગ |
પ્રધાન
| દાર
ફળ
મંગલ
ગ્રંથ
ઉદયન (પ્રાચીન) મીમાંસક મીમાંસક-એકદેશી
મંગલ
વિદન ધ્વસ અદેખા (અપૂર્વ) વિજ્ઞસંસર્ગાભાવ
મંગલ
સમાપ્તિ સમાપ્તિ સમાપ્તિ વિપ્નપ્રાગભાવ વિપ્નધ્વસ
અન્ય
મંગલ મંગલ
ઉપા.ગંગેશ (નવ)
મંગલવાદમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ ‘વિપ્નધ્વંસ જ મંગળનું ફળ છે' એ નવમત પ્રત્યેનો પોતાનો પક્ષપાત સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કર્યો છે, અને મંગલવાદની ચર્ચાનો મૂલતઃ પ્રારંભ કર્યો છે. સર્વપ્રથમ પૂર્વપક્ષ તરીકે નાસ્તિકોએ મંગળની નિષ્ફળતા સ્થાપિત કરવા આપેલી દલીલોની રજૂઆત છે. ઉત્તરપક્ષમાં પ્રાચીન નૈયાયિકો છે.
નાસ્તિકોનો મુખ્ય આધાર મંગલ અને સમાપ્તિના કાર્યકારણભાવમાં દેખાતો વ્યભિચાર છે.
બે પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ અન્વય અને વ્યતિરેક સહચારના જ્ઞાનથી થાય છે. અન્વયનો અર્થ છે–સદૂભાવ અને વ્યતિરેકનો અર્થ છે–અભાવ. બે ભાવાત્મક વસ્તુઓના સદ્દભાવનો સહચાર જોઈને તેમની વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. તેને અન્વયથાપ્તિ કહેવાય છે. બે અભાવોને જોઈને જે વ્યાપ્તિનું જ્ઞાન થાય તે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. ‘તત્ સત્ત્વ તત્સત્ત્વમ્' અર્થાતુ ‘વિતરસનં--તાર્યવાર-સર્વે તત્સત્વે તાર્યસત્ત્વમ્' આ અન્વયથાપ્તિનું સ્વરૂપ છે. ‘તમારે તમીવઃ' અર્થાતું રામાવવ્યાપામાવપ્રતિયોત્વિમ્ વ્યતિરેક વ્યાપ્તિનું સ્વરૂપ છે. વ્યાપ્તિ બે પ્રકારની છે તેથી વ્યાપ્તિના વિરોધી વ્યભિચાર પણ બે પ્રકારના છે. અન્વયવ્યભિચાર એ વ્યતિરેક વ્યભિચાર, વ્યભિચારનું જ્ઞાન કારણતાના જ્ઞાનનો પ્રતિબંધ કરે છે.
૨. તપુનર્મુત્તિક્ષા યત્
નવā, તત્સસિંધવસંયુ
ત
ણીતું ....||
માંસા સૂત્રમ્- 818198ારૂ૪||
asta\mangal-t\3rd proof