________________
55. Mangal Divo - મંગલ દીવો
(Following couplet is usually recited before doing Mangal Divo)
દિપકસે જિન પૂજતાં આતમ નિર્મલ હોય, જ્ઞાનદિપક પ્રગટાવવા દિપક તણો રે ઉદ્યોત
Dipakase jina pujatä ätam nirmal hoy
Jnän dipak pragatävavä dipak tano re udyota
Divo Re Divo - Ela z Ela દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો.
સોહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરાબાલિ દિપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી દિપાળ ભણે એણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો.
Divo re divo Prabhu manglik divo, Ärati utäran bahu chiranjivo
Sohämanu gher parva diwäli, Amber khele amrä bäli
Dipäl bhane aene kul ajuväli, Bhäve bhagate vighan niväri
Dipäl bhange aene ae kalikäle, Ärati utäri Räjä Kumärpäle
Am gher manglik tum gher manglik, Manglik chaturvidh sanghane hojo
58.