SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन र गा. १ संयमस्वरूपम् पूर्व वायुकायसंयमविषये प्रोक्तं यत्- 'अनारतमुखेन संभाषणे मुखनिर्गतोष्णवायुना वायुकायविराधनं जायते' इति, तत्र केचिदेवं वदन्ति-आत्मा हि भाषणकाले चतुःस्पर्शवतो भापावर्गणापुद्गलान गृह्णाति तैर्वायुकायस्य विराधना न संभवति तस्यापि चतुःस्पर्शवचादिति. . . तेपामपर्याप्तमेतत्कथनम् , वस्तुतस्तु आत्मा पूर्व चतुःस्पर्शकपुद्गलानेव गृह्णाति किन्तु संभाषणसमये वैजसशरीरं संगृवि भापापुद्गला निस्सरन्तीति तैनसशरीर सम्बन्धेन तेऽस्पर्शवन्तो जायन्ते तस्मादनिवार्या वायुकायविराधना । .. पहले वायुकायसंयममें कहा है कि-बोलते समय मुखसे निकलनेवाली वायुं गर्म होती है और इसी कारण उसले वायुकायके जीवोंकी विराधना होती है। यहां कुछ लोगोंका कहना है कि आत्मा चार स्पर्शवाले भापावर्गणाके पुद्गलोंको ग्रहण करती है और चार स्पर्शचाले पुद्गलों से वायुकायकी विराधना नहीं हो सकती, क्योंकि वायुकायके जीवभी चार स्पर्शवाले होते हैं। उनका यह कथन अधूरा है । यात वास्तव में यह है कि आत्मा ग्रहण तो चार स्पर्शवाले पुद्गलों का ही करती है किन्तु भापण करते समय तैजस शरीरको ग्रहण करके ही भापा-पुद्गल निकलते हैं। तेजस शरीरके सम्बन्धसे भापा-पुद्गल आठ स्पर्शवाले हो जाते हैं, और आठ स्पर्शवाले होने से उनसे वायुकाय आदि की विराधना अवश्य होती है। * પૂર્વે વાયુકાય-સંચમાં જે કહ્યું છે કે ખુલે મેંઢ એલમાં મુખમાંથી નીકળતા ગરમ વાયુ વડે વાયુકાયના જીવોની વિરાધના થાય છે. ત્યાં કેટલાક લેકેનું કહેવું એવું છે કે આત્મા ચાર સ્પર્શવાળા ભાયાવર્ગણના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને ચાર સ્પર્શવાળા પુદ્ગલથી વાયુકાયની વિરાધના થઈ શક્તી નથી. કેમકે વાયુકાયના જીવો પણ ચાર સ્પર્શવાળા હોય છે. એમનું એ કથન અધૂરું છે. વસ્તુતઃ વાત એવી છે કે આત્મા ગ્રહણ તે ચાર સ્પર્શવાળા પુદગલોનું જ કરે છે, કિંતુ બોલતી વખતે તેજસ શરીરને ગ્રહણ કરીને જ ભાષા,ગલે નીકળે છે. તેજસ શરીરના સંબંધથી ભાષા-પુદગલ આઠ સ્પર્શવાળા થઈ જાય છે, અને આઠ સ્પર્શવાળા થવાથી, તેનાથી વાયુકાય આદિની વિરાધના અવશ્ય થાય છે.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy