SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ . પિતાને ત્યાં નોકરી કરી ગએલ મુનિમ કે કઈ પણ વ્યક્તિ કમાઈ કરીને ખુબજ આગળ આવે, સારા અને સંસ્કારી થાય વ્યવહારમાં સવાયા થાય તેને ત્યાં લગ્ન પ્રસંગ હોય અગર તે સારામાં સારા મકને તેણે કર્યા હોય તેવા પ્રસંગે જવાનું થાય ત્યારે તેમના આનંદને અવધી થઈ જતે તે વખતે તેઓની આંખનું અમૃત જેમણે નજરે નજરે જોયું હશે તે તેમને જીવન ભર નહીં ભૂલે આવી એક મહાન વિભૂતિના જીવનને ટુંક સાર જ આપી શકાય સગેવાંગ જીવન તે કયાંથી લખાય? કાળી : જનમ્યુ તે જવાનું જ તે કુદરતને કેમ છે તેને આધીન તે સારા નરસા દરેકને થવું જ પડે સંવત ૨૦૦૭ માં તેઓશ્રી ૬૮ વર્ષનું આયુષ્ય ભેગવી ક્ષણભંગુર દેહને છોડી ગયેલા. પરંતુ તેમની સુવાસ સદાય પ્રસરતી જ રહેવાની. ભાણવડ જેવડા નાનકડા ગામમાં અને આસપાસના ગામમાં જ્યાં જ્યાં તેઓ ગએલા અગર તે તેમનું કાર્યક્ષેત્ર હતું ત્યાં ત્યાં તેમના અવસાનથી સન્નાટે છાઈ ગયેલું. એમનું મૃત્યુ વિશવર્ષના અંતરને શેક હિય તે શક સર્વત્ર આપતું ગયેલું. નામ ઠામના લેભ વિના કરેલાં તેમનાં ગુપ્તદાને એટલાં બધાં હતાં કે તેમના જવાથી નાના મેટા દરેકને એક સરખી એટ લાગતી હતી. છતાં તેઓ જીવતર જીવી ગયાં આવું ધન્ય જીવન અને ધન્ય મૃત્યુ જેઈને આધ્યાન રૌદ્રધ્યાન ધરવું તે કરતાં તેમના જેવા થવાના પ્રયત્ન કરવા અને તેમના અમર આત્માની શાન્તિ માટે પ્રાર્થના કર્યા સિવાય બીજો માર્ગ જ કયાં છે? * શનિ ! શાતિ !શનિ !!
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy