________________
-
अध्ययन ५.उ. १ गा. ५५-आहृताद्याहारस्वरूपम्
४४९ यानपि मुरासंसर्गः, यद्वा पायसादिपवित्रभोक्तव्यपदार्थे क्षतादिक्षरद्रक्त-पूयादिविन्दुमात्रस्यापि मिश्रणम् ।
भावतः—विशुद्ध आहारादावाधाकर्मादिदोपपितानादेः सिक्थमात्रेणापि मेलनम्, तदशनेन च साधूनां चारित्रमालिन्यं भवतीति भावपूतिरभिधीयते । • दोपोऽयमाधाकर्मादिदोपपितान्नादिसंसृष्टहस्तभाजनादिनिमित्तेनापि सम्भ• यति । - ४-आहतं साधुनिमित्तं गृहादितोऽभिमुखमानीतम् । ५-'अज्झोयरय' इति लुप्तविभक्तिकं पदम् , 'अध्यवपरक' मिति तच्छाया, स्वार्थ पाकक्रियायां समारब्धयां खाने योग्य खीर आदिमें रक्त पीप आदि अपवित्र पदार्थका मिल जाना। (२) विशुद्ध आहार आदिमें आधाकर्मी आदि दोपोंसे दूपित अन्नका एक भी सीध (कण) मिल जाना, भाव-पूतिकर्म है। ऐसा आहार लेनेसे मुनियोंके चारित्रमें मलिनता आजाती है, इस कारण इसे भावपूति कहते हैं।
आधाकर्मी दोपसे दृपित अन्न आदिसे भरे हुए हाथ या वर्तनके निमित्तसे भी यह दोप लग जाता है।
[४]-आवृत-साधुके लिये साधुके सामने लाया हुआ आहार आदि अभ्याहृत कहलाता है, ऐसा आहार लेना अभ्याहृत-दोप-पित आहार है।
[५] अध्यवपूरक-अपने लिये भोजन बनाना प्रारम्भ किया हो उस समय, 'गाँवमें साधु पधारे हैं' यह सुनकर और अधिक मिला कर લેહી પરૂ આદિ અપવિત્ર પદાર્થનું પડી જવું. (૨) વિશુદ્ધ આહારાદિમાં આધાકમી આદિ દેથી દૂષિત અન્નને એક પણ કણ મળી જ એ ભાવપૂતિ કર્મ છે. એ આહાર લેવાથી મુનિઓના ચારિત્રમાં મલિનતા આવી જાય છે. તેથી તેને ભાવપૂતિ કહે છે.
આધાકમી દેવથી દૂષિત અન્નાદિથી ભરેલા હાથ યા વાસણના નિમિત્તથી પણ એ દેવ લાગી જાય છે.
(૪) આદત-સાધને માટે સાધુની સામે લાવેલો આહાર આદિ અભ્યાહત કહેવાય છે. એ આહાર અભ્યાહત દેશ-દ્રુષિત આહાર છે,
. (૫) અધ્યવપૂરક-પિતાને માટે ભેજન બનાવવાને પ્રારંભ કર્યો હોય, તે સમયે ગામમાં સાધુ પધાયા છે' એમ સાંભળીને બીજું વધારે મેળવીને બના