________________
४१८
श्रीदशकालिको आनन्तर्यस्वरूपाः पारम्पर्यस्वरूपा वा निखिला पाल्प्या एवेति बोद्धव्यम् ।
सचित्त-सचित्तपृथिव्यादिकं घयिता-संस्पृश्य संचाल्य वा, संस्पर्शनं सवि. चाऽचित्त-मिश्रमेदात्रिविधं, तदपि पृयिव्यादिकायपट्केन भिधमानमष्टादशविध, पुनर्दार-देय-भेदाभ्यां द्विविधतया संकलनया पत्रिंशद् भेदा जायन्ते, एतेषामपि पुनः-आनन्तर्य-पारम्पर्य मेदाद् द्वासप्ततिभैदा भवन्ति । एवं कायद्वयकात्रिकादिसंस्पर्शनेनोत्तरोतरभूरिभेदाः स्वयमूहनीयाः भेक्षावद्भिरिति ।।
ननु पारम्परिकसंघटनेन दीयमानाऽऽहारादिवर्जने पृथ्वीसंघटनमनिवार्यमितिभंग अकल्प्य हैं।
संस्पर्शन तीन प्रकारका है-(१) सचित्त संस्पर्शन, (२) अचित्त संस्पर्शन, और (३) मिश्र संस्पर्शन। इन तीनोंके पृथिवी आदि षटकायक भेदसे अठारह भेद होते हैं। दाता और देय (वस्तु) के भेदसे छत्तीस भेद् होते हैं। और अनन्तर तथा परम्पराके भेदसे यहत्तर (७२) भद होजाते हैं। इनके सिवाय दो कायका या तीन कायका स्पर्श करनेस और भी भेद होजाते हैं, वे भेद बुद्धिमानोंको स्वयं विचार लेने चाहिए।
प्रश्न-हे गुरुमहाराज ! यदि पारम्परिक संघहनसे दिये हुए आहार आदिका भी त्याग किया जायगा तो साधु कभी आहार नहीं ले सकग क्योंकि पृथ्वीका संघहन अनिवार्य है-आहार आदि पृथिवीपर रहते है
और सचित्त जल भी पृथ्वी पर रहता है, अतःसचित्त जलकापृथिवीका કલ્પનીય છે, બાકીના સાક્ષાત યા પારંપરિક નિક્ષેપણરૂપ બધા ભાંગી અકલ્પનીય છે.
સંપર્શન ત્રણ પ્રકારનાં છે-(૧) સચિત્ત સંસ્પર્શન, (૨) અચિત્ત સં૫ન, અને (૩) મિશ્ર સંસ્પર્શન. એ ત્રણેના પૃથિવી આદિ કાચના ભેદ કરીને અઢાર ભેદ થાય છે. દાતા અને દેય (વસ્તુ)ભેદે કરીને છત્રીસ ભેદ થાય છે. અને પછી તેવી જ પરંપરાના ભેરે કરીને બોતેર (૭૨) ભેદ થાય છે. તે ઉપરાંત બે કાને થી ત્રણ કાયને સ્પર્શ કરવાથી બીજ પણ ભેદ થાય છે. તે ભેદે બુદ્ધિમાનેએ સ્વયં વિચારી લેવા.
પ્રશ્ન-હે ગુરૂ મહારાજ ! જે પારસ્પરિક સંઘનથી આપેલા આહારદિને પણ ત્યાગ કરવામાં આવશે તે સાધુ કદાપિ આહાર લઈ શકશે નહિ, કારણ કે દિન સંઘટન અનિવાર્ય છે–આહારદિ પૃથિવી પર રહે છે અને જળ પણ પૃથિવી પર જ રહે છે. એટલે સચિત્ત જળનું પૃથિવી સાથે સંબટન છે,