________________
-
-
mmmmmmmmmmmmm
__ अध्ययन ४ गा. १५-मोक्षस्वरूपम् 'आत्मनः' इतिपदेन प्रत्यादिष्टम् । किञ्च-तन्मते प्रकृति-पुरुपयोः संयोगोऽपि न घटते कुतो मोक्षचर्चा ?, तथाहि-नित्या प्रकृतिः प्रवृत्तिस्वभावा तदितरस्वभावा वा? तयोरायः सावधः पक्षः, तत्र तत्महत्तेरुपरत्यभावेन मोक्षासम्भवाद, उपरत्यभ्युपगमे च प्रकृतेरनित्यत्वप्रसङ्गः। द्वितीयोऽपि पक्षो न क्षोदक्षमः प्रवृत्तेरेवाऽसम्भवतः कथमिव भवसम्भवः ?, भवाभावे कस्य मोक्षः ? एवं तन्मते मोक्षस्यैवायोक्तिकत्वात्कथं तल्लक्षणस्य समीचीनत्वं सिध्येत् । हो जाता है, इसी अवस्था को मोक्ष कहते हैं।" - ऐसी सांख्यमतानुयायिओंकी मान्यता है । 'आत्मनः' पदसे उसका निराकरण किया गया है। सांख्यमतमें प्रकृति और पुरुपका संयोग ही सिद्ध नहीं होता तब मोक्ष की चर्चा ही क्या करना? सो ही आगे दिखलाते हैं कि प्रकृति का स्वभाव प्रवृत्ति करनेका है या नहीं ?, पहला पक्ष पित है,क्योंकि प्रकृतिका स्वभाव यदि सर्वदा प्रवृत्ति करने का है तो उस प्रवृत्तिकी निवृत्ति नहीं होसकती और इसी कारणसे कभी मोक्ष भी नहीं होगा। दूसरा पक्ष भी विचार करनेसे याधित होजाता है । जब प्रकृति प्रवृत्ति ही नहीं करेगी तो संसार कैसे होगा?, और जय संसार (कर्मसहित अवस्था) ही नहीं तो मोक्ष किससे होगा?, अर्थात् किसी प्रकार मोक्ष ही नहीं बनता। जब मोक्ष नहीं बनता तो उसके लक्षण की निर्दोपता भी सिद्ध नहीं होसकती। થઈ જાય છે, એ અવસ્થાને મિક્ષ કહે છે.”
की सांभ्यमतानुयायी-मानी मान्यता छ. आत्मनः २०४थी मेनु निस४२६ કરવામાં આવ્યું છે. સાંખ્યમતમાં પ્રકૃતિ અને પુરૂષો સંગ જ સિદ્ધ નથી થતું તે મોક્ષની ચર્ચા જ શું કરવી? તેજ આગળ બતાવવામાં આવે છે કે–પ્રકૃતિને સ્વભાવ પ્રવૃત્તિ કરવાને છે કે નહિ? પહેલે પક્ષ દૂષિત છે, કારણ કે પ્રકૃતિને સ્વભાવ જે સર્વદા પ્રવૃત્તિ કરવાનો છે તે એ પ્રવૃત્તિની નિવૃત્તિ થઈ શકતી નથી, અને તે કારણે કદાપિ મેક્ષ પણ થશે નહિ. બીજો પક્ષ પણ વિચાર કરવાથી બધિત થઈ જાય છે. જે પ્રકૃતિ પ્રવૃત્તિ જ નહિ કરે તે સંસાર કેવી રીતે થશે? અને જે સંસાર (કર્મસહિત અવસ્થા) જ નથી તે મેક્ષ શાનાથી થશે ? અર્થાત્ કઈ પ્રકારે મોક્ષ જ નથી બનતું, જે મેક્ષ નથી બનતું તે તેના લક્ષણની નિર્દેવતા પણ સિદ્ધ થઈ શકે નહિ.