SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ + श्रीदशकालिकमूत्रे मति बहिवंसस्य कारणता, पंसस्य च प्रतियोगिसापेरवेर प्रतियोगी बहिरुपादेयो भवति, तद्वत् मोक्षं पति पुग्यध्वंसस्य कारणतायां तत्प्रतियोगितया पुण्यमप्युपादेयमेव । पुण्यमयित्वा शुमपरिणामरूपं पुण्यं ध्यानादिशुद्रपरिणामेन क्षपयित्वा मोक्षो लन्धुं शम्यते । इत्यं चाऽऽगमप्रामाण्येन पुण्यस्य भन्यानव्यता मुस्पष्ट सिध्यति, भपकर्तव्यतयाऽऽगमे मतिपादितत्वाद, शुद्धभावकारणस्वाचेति । पापम् पातयति शुभपरिणामाद्धसयत्यात्मानमिति, यद्वा पाति-रसत्यात्मनोऽशुभपरिणाममिति पाप-पुण्यपरिपन्यि तद , विस्तरस्तु श्रमणसूत्रीय मत्कृतमुनिअर्थात् जैसे कोयलेकी प्राप्तिके लिए अग्निका ध्वंस कारण होता है और ध्वंस प्रतियोगिसापेक्ष होता है इसलिए अग्निके ध्वंसका प्रतियोगी अग्नि भी उपादेय होती है। इसी प्रकार मोक्षका कारण पुण्यकाध्वंस है, अतः ध्वंसका प्रतियोगी पुण्य भी मोक्षके लिए उपादेय है। उसका उपादान किये विना मोक्षकी प्रासि नहीं हो सकती, क्योंकि पहले शुभ परिणाम रूप पुण्यका उपार्जन करके फिर ध्यान आदि शुद्ध परिणामसि उनका क्षय करके मोक्ष प्राप्त किया जा सकता है। इस प्रकार आगममें कर्तव्यरूपसे प्रतिपादन करनेसे तथा शुद्ध भावका कारण होनेसे यह भली भाँति सिद्ध हो गया कि पुण्य अवश्य कर्तव्य है जो शुभ परिणामोंसे आत्माको दूर रखता है-शुभ परिणाम नहीं होने देता उसे पाप कहते हैं। वह पुण्यका विरोधी है। વિના કેયલા કદાપિ પ્રાપ્ત થતા નથી અથત જેમ કેયલાની પ્રાપ્તિ માટે અને વંસ કારણ બને છે અને દિવસ પ્રતિગિ–સાપિક્ષ હોય છે, માટે અગ્નિના દિવસને પ્રતિયેગી અગ્નિ પણ ઉપાદેય બને છે. એ જ રીતે મોક્ષનું કારણ પુણ્યને વંસ છે એટલે વંસનું પ્રતિયોગી પુણ્ય પણ મોક્ષને માટે ઉપાદેય છે એનું ઉપાદાન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી, કારણ કે પહેલાં શુભ-પરિણામરૂપ પુણ્યનું ઉપાર્જન કરીને પછી ધન આદિ શુદ્ધ પરિણામેથી એને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એ રીતે આગમમાં કર્તવ્યરૂપે પ્રતિપાદન કર્યું હોવાથી તથા શુદ્ધ ભાવનું કારણ હોવાથી એ સારી રીતે સિદ્ધ થઈ ગયું કે પુય અવશ્ય કર્તવ્ય છે આત્માને શુભ પરિણામેથી દૂર રાખે છે-શુભ પરિણામ થવા દેતું નથી તેને પાપ કહે છે તે પુણ્યનું વિરોધી છે.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy